SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલેાક-સગ ૨૪ 44 तथोक्तं जीवाभिगमवृत्तौ सूर्यसूर्यान्तरसूत्रव्याख्याने - " एतच्चैवमन्तरपरिमाणं सूचीश्रेण्या प्रतिपत्तव्यं, न वलयाकारश्रेण्ये "ति, संग्रहणीलघुवृत्तेरप्ययमेवाभिप्रायः, यथागमं भावनीयमन्यथा वा बहुश्रुतैः । શ્રેયસેમિનિવેશોહૈં, ન ચાળમાવિનિશ્ચિતે ॥ રૂરૂ ॥ चन्द्रार्कपङ्गिविषये, नरक्षेत्राद्बहिः किल । મતાન્તરાણિ દશ્યન્તુ, મૂયાંસિ તંત્ર હ્રાનિશ્વિત || રૂ૪ || अनुग्रहार्थं शिष्याणां दर्श्यन्ते प्रथमं त्विदम् । दिगंबराणां तत्कर्मप्रकृत्यादिषु दर्शनात् ॥ ३५ ॥ युग्मं । लक्षार्द्धातिक्रमे मर्योत्तरशैलादनन्तरम् । वृत्तक्षेत्रस्य विष्कम्भः, संपद्यते इयानिह || ३६ || षट्चत्वारिंशता लक्षैर्मितोऽस्य परिधिः पुनः । कोटका पञ्चचत्वारिंशता लक्षैः समन्विता ॥ ३७ ॥ षट्चत्वारिंशत्सहस्राः, शतैश्चतुर्भिरन्विताः । સસસપ્તસ્થધિવા, ચોલનાનામ્મુતિઃ ॥ ૩૮ ॥ ૧૫૮ આજ વાત જીવાભિગમ સૂત્ર વૃત્તિમાં સૂર્યથી સૂર્યનું આંતરુ ખતાવનારા સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કેઃ——— આ આંતરનું માપ સુચી શ્રેણીથી જાણવું પરંતુ વલયાકારે નહિ અને સંગ્રહણીની લઘુવૃત્તિને પણ આજ અભિપ્રાય છે. આગમદ્વારા પણ જેના નિશ્ચય થઈ શકે તેવા ન હોય, એવા અનિશ્ચત પદાર્થમાં આગ્રહ ન કરવા, તે જ શ્રેયસ્કર છે. આવા સમયે આગમાનુસાર અથવા બહુશ્રુતે દ્વારા વિચારા પદાર્થો ભાવવા. ૩૩. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર અને સૂર્યની પ`ક્તિના વિષયમાં ઘણા મતાંતર દેખાય છે. તેમાંથી શિખ્યાના ઉપકારના માટે કેટલાક મતા બતાવાય છે. તેમાં પ્રથમ દિગ’બરાને મત તેમની કર્મ પ્રકૃતિ ગ્રંથના આધારે બતાવાય છે. ૩૪-૩૫. માનુષાત્તર પ ત પછી પચાસ હજાર યેાજન ગયે છતે, ગાળાકાર ક્ષેત્રની પહેાળાઈ છેતાલીસલાખ ( ૪૬૦૦૦૦૬) યાજનની થાય છે. અને તે ક્ષેત્રની પરિધિ એકક્રોડ, પીસ્તાલીસલાખ, છેતાલીસહજાર, ચારસેા સીત્તોતેર (૧,૪૫,૪૬,૪૭૭ ) ચેાજનની કહી છે. ૩૬-૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy