________________
એ રીતે અઢીઢોપના પદાર્થોનું વર્ણન પૂર્ણ કરીને પછી શાશ્વત ચૈત્યેા તથાં પ્રતિમાજીએાનું સ્થાન તથા સંખ્યા બતાવેલ છે તથા નંદીશ્વર દ્વીપમાં ચૈત્યેામાં જે મતાંતર છે, તે જણાવીને છેલ્લે ૩૨૫૯ ચૈત્યાને તથા ૩, ૯૧, ૩૨૦, જિનપ્રતિમાઓને નમસ્કાર કરેલ છે.
આ સાથે અધેાલેાક તથા ઉલાકના શાશ્વત ચૈત્યેા તથા પ્રતિમાજીઓની સંખ્યા તથા આસન વગેરે તથા કયા સ્થાને પ્રતિમાજી કેટલા ઊંચા છે તે જણાવેલ છે. એ રીતે શાશ્વત ચૈત્યેા તથા પ્રતિમાજીઓનુ ખૂબ જ વિસ્તારથી વર્ણન કરેલ છે, આપણે એ શાશ્વત ચૈત્યાની ભાવ યાત્રા કરવી હેાય, તા સમજી શકાય તેવી રીતે જણાવીને આ સને પૂર્ણ કરેલ છે.
સ ચાવીસમા
પૂજ્ય ઉપકારી ઉપાધ્યાયજી મહારાજની તીવ્ર મેઘા શક્તિના કારણે તે જે ક્રમથી વિશ્વદર્શન કરાવતા આગળ જઈ રહ્યા છે. તેમાં અદીદ્વીપ મહારના સ્થિર સૂ-ચન્દ્ર આદિ જયાતિષ્ઠાનું આંતરા-પ્રકાશક્ષેત્ર તથા સંખ્યા વગેરેનું જુદા—જુદા મતા દ્વારા વિસ્તારથી ૮૦ શ્ર્લાકમાં વર્ણન કરેલ છે.
આ રીતે ચન્દ્ર-સૂર્યનું વર્ણન કરીને હવે આગળ રહેલા પુષ્કરેાદ સમુદ્ર તેની સુંદરતા તથા વિસ્તારનું વણ ન કરેલ છે.
હવે ક્રમશ : વારૂણીવર દ્વીપ, તેના વિસ્તાર, તથા તેમાં રહેલી વાવડીએનુ વર્ણન બતાવીને વારૂણીવરાદ સમુદ્રના નામની સાર્થકતા બતાવવાપૂર્વક તેની પરિઘિ-વિસ્તાર તથા તેમના અધિષ્ઠાયક દેવાના નામ જણાવેલ છે.
ત્યારબાદ ક્ષીરવર દ્વીપ તથા સમુદ્રનુ` ખૂબજ સુંદર વર્ણન કરેલ છે.
હવે ધૃતવર દ્વીપ તથા તેાદ સમુદ્ર, ક્ષોઇવર દ્વીપ તથા ક્ષોોઇ સમુદ્રના નામની સાકતા બતાવીને તેનેા વિસ્તાર બતાવેલ છે.
ત્યારપછી કયા સમુદ્રોના પાણીને કેવા સ્વાદ છે તે ટુકમાં બતાવેલ છે.
ત્યારપછી નદીશ્વર દ્વીપનું વર્ણન છે. તેમાં પ્રથમ તેના નામની સાર્થકતા બતાવેલ છે. હવે એજ દ્વીપમાં રહેલા અજનિગિર પવ તા તથા તેની વાવડીઓનુ ખૂબ જ વિસ્તારથી વર્ણન છે. વાવડી અંગે જે મતાંતર છે તે પણ સ્પષ્ટ કરેલ છે. આ વાવડીઓના મધ્યભાગમાં રહેલ દધિમુખ પર્યંતને
આકાર તથા વિસ્તાર બતાવીને
દધિમુખ નામની સાર્થકતાનુ વર્ણન કરેલ છે.
આ અંગે પણ જે મતાંતર છે તે જણાવેલ છે. આ જણાવીને પછી આ પત ઉપર રહેલ શાશ્વત જિન પ્રાસાદેાની વિશાળતા બતાવીને તેની રમણીયતાને અનુસાર છ શ્લોકામાં બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org