SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ सहस्राण्येकनवर्ति, लक्षास्तिस्रः शतत्रयम् । विंशमत्र जिनार्चानां, तिर्यग्लोके नमाम्यहम् ॥ २९४ ॥ ज्योतिष्काणां व्यन्तराणामसंख्येयेष्वसंख्यशः । विमानेषु नगरेषु, चैत्यान्यर्चाश्च संस्तुवे ॥ २९५ ॥ अधोलोकेऽपि भवनाधीशानां सप्तकोटयः । लक्षा द्विसप्ततिश्चोक्ता भवनानां पुरात्र याः ॥ २९६ ॥ प्रत्येकं चैत्यमेकैक, तत्रेति सप्त कोटयः । लक्षा द्विसप्ततिश्चाधोलोके चैत्यानि संख्यया ॥ २९७ ॥ त्रयोदश कोटिशतान्येकोननवति तथा । कोटीः षष्टिं च लक्षाणि, तत्रार्चानां स्मराम्यहम् ।। २९८ ॥ ऊद्धर्वलोकेऽपि सौधर्मात्प्रभृत्यनुत्तरावधि । विमानसंख्या चतुरशीतिलक्षाणि वक्ष्यते ॥ २९९ ॥ * તીર્જીકમાં શાશ્વત જિનબિંબની સર્વ સંખ્યા ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસોને વીશ (૩,૯૧,૩૨૦) થાય છે. આ સર્વ જિનપ્રતિમાઓને હું નમસ્કાર કરું છું'. ૨૯૪. ( આ પ્રમાણે જ આ તીર્જીકમાં) જ્યોતિષીઓના અસંખ્યાત વિમાનો છે અને વ્યંતરોના અસંખ્યાત નગરો છે. તેમાં રહેલ અસંખ્યાત શાશ્વત જિનાલયે અને અસંખ્ય શાશ્વત જિનબિંબોની હું સ્તુતિ કરું છું. ૨૫. પહેલા અત્રે (ગ્રંથમાં) કહી ગયા તે પ્રમાણે–અધોલકમાં ભવનપતિનાં સાતકોડ ને બોત્તેરલાખ ભવને (૭,૭૨,૦૦,૦૦૦) છે. તેમાં પ્રત્યેકમાં એકેક ચહ્યો છે, તેથી અધોલેકમાં સાતકોડ ને બહોત્તેરલાખ (૭,૭૨,૦૦,૦૦૦) શાશ્વત ચેત્યોની સર્વ સંખ્યા કહેલી છે. અને તેમાં રહેલ શાશ્વત જિનબિંબની સંખ્યા તેરસ નેવ્યાસીકોડ અને સાઈઠલાખ (૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦) થાય છે, તેનું હું સ્મરણ કરૂં છું. [ એકેક ચયમાં એકસને એંશી જિનબિંબ છે. તેથી (૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્ય૪૧૮૦ દરેક ચૈત્યમાં બિબ = ૧૩,૮૯,૬૦,૦૦૦ ૦૦ ) સર્વે સંખ્યા તેરસે ને નેવ્યાસીકોડ અને સાઈઠ લાખ થાય છે.] ૧૯૬-૨૯૮. ઉર્વકમાં સૌધર્મથી માંડીને અનુત્તર સુધીના વિમાનોની સર્વસંખ્યા ચોર્યાશીલાખ, સત્તાણું હજાર ત્રેવીશ (૮૪,૯૭,૦૨૩) થાય છે અને તે દરેકમાં એકેક શાશ્વત જિનાલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy