SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પુષ્કરધદ્વીપમાં વિચરતાં પરમાત્માઓ अष्टपश्चाशानि सप्त, पूर्वपश्चिमयोर्दिशोः ।। प्रत्येकं दक्षिणोदीच्योः. स्थावयासस्त्वयमेतयोः ॥ १८० ॥ fસદાગ્નાશા, યોગનાનાં વતશતી अष्टाशीत्या योजनस्य, भक्तस्यांशाश्च सप्ततिः ॥ १८१ ॥ उपपत्तिस्त्वत्र प्राग्वत् । शेषा त्वत्र नन्दनादिवनवक्तव्यताखिला । धातकीखण्डमेरुभ्यो, पुनरुक्तंति नोच्यते ॥ १८२ ॥ जम्बूद्वीपो महामेरुश्चतुर्भिर्मेरुभिः श्रियम् । ઘરે તીર્થયાર સુવ, ચતુર્મિક મેgિfમઃ ૨૮રૂ | प्रागुक्ताख्येषु पूर्वार्द्ध, विजयेष्वधुना जिनाः । चन्द्रबाहुर्भुजङ्गश्वेश्वरो नेमिप्रभोऽपि च ॥ १८४ ॥ पश्चिमाद्धे तु तेष्वेव, वीरसेनो जिनेश्वरः । महाभद्रदेवयशोऽजितवीर्या इति क्रमात् ॥ १८५ ॥ પાસેના) ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ લંબાઈ બેલા ખ-પંદરહજાર, સાત ને અઠ્ઠાવન (૨,૧૫,૭૫૮) જનની છે. અને દક્ષિણ-ઉત્તરની પહોળાઈ બેહજાર, ચારો, એકાવન જન સીત્તર અક્યાસી અંશ (૨૪૫૧૩જન) ની છે. ૧૭૮–૧૮૧ અહીં પણ ઘટના આગળ મુજબ જાણવી. અહીંના (પુષ્કરાર્ધદ્વીપનાં) બે મેરૂ પર્વતનુ જે બાકીનું નંદનવન વગેરેનું વર્ણન છે, તે ઘાતકીખંડના મેરૂ પર્વત જેવું જ હોવાથી અહીં ફરી બતાવ્યું નથી. ૧૮૨. અન્ય ચાર પરમેષ્ઠી ભગવંતની સાથે જેમ પરમેષ્ઠી શ્રીઅરિહંત પરમાત્મા શોભે. તેમ જ બુદ્વીપમાં રહેલો મહામેરૂ પર્વત અન્ય ચાર (ધાતકીખંડનાં ૨-પુષ્કરધદ્વીપનાં– ૨) લઘુ મેરૂપર્વતોથી શોભે છે. ૧૮૩. પુષ્કરાર્ધક્ષેત્રના પૂર્વાર્ધમાં ૧=પુષ્કલાવતી વિજયમાં ચન્દ્રબાહુસ્વામી, ૨=વન્સ વિજયમાં ભુજંગાસ્વામી. ૩=નલિનાવતી વિજયમાં ઈશ્વરનાથ અને ૪=વપ્ર વિજયમાં નેમિપ્રભસ્વામી નામના ૪ જિનેશ્વરો અત્યારે વિચરે છે. અને પશ્ચિમાધમાં પણ તે જ નામવાળા વિજયમાં કમશઃ વીરસેનસ્વામી, મહાભદ્રસ્વામી, દેવયશાસ્વામી અને અજિતવયસ્વામી-આ નામના ૪ જિનેશ્વરે વર્તમાનમાં વિચારી રહ્યા છે. ૧૮૪–૧૮૫. ૧ ભદ્રશાલવનની પૂર્વ-પશ્ચિમની લંબાઈને (૮૮) અટ્ટયાસીથી ભાંગવાવડે ભદ્રશાલવનની દક્ષિણઉત્તરની પોળાઈ આવે અને દક્ષિણ-ઉત્તરની પહોળાઈને (૮૮) અટ્ટયાસીવડે ગુણતા જે આવે, તે ભદ્રશાલવનની પૂર્વ—પશ્ચિમની લંબાઈ જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy