________________
૧૧૨
ક્ષેત્રલેકસ ૨૩ द्वाभ्यां चतुर्भिरष्टाभिर्योजनैरन्तरं क्रमात् । स्वापगाम्यां शब्दगन्धापातिमेरुमहीभृताम् ।। ९३ ॥ विकटापातिनोर्माल्यवतोस्तथान्तरं क्रमात् । स्वस्वक्षेत्रापगाभ्यां द्वे, योजने तच्चतुष्टयम् ॥ ९४ ॥ अस्योत्तरस्यां च महाहिमवान वर्तते गिरिः । રક્ષાથgr તો જી, મહાપદ્મતિઃ | શબ છે. योजनानां सहस्राणि, षोडशाष्टौशतानि च । વિદ્યાવિઘારિ, જાપ વિરતઃ | ૨૬ છે. महापद्मदस्त्वष्टौ, सहस्राण्यायतो भवेत् । योजनानां सहस्राणि, चत्वारि चैष विस्तृतः ॥ ९७ ॥ दक्षिणस्यामुदीच्यां च, नद्यौ द्वे निर्गते इतः । रोहिता हरिकान्ता च, ते उभे पर्वतोपरि ॥ ९८ ॥ चतुःषष्टिं शतान्येकविंशान्यशचतुष्टयम् । अतीत्य स्वस्वकुण्डान्तर्निपत्य निर्गते ततः ॥ ९९ ॥
પોતપોતાના ક્ષેત્રમાંથી વહેતી નદીઓ, શબ્દાપાતી વૃત્તવૈતાઢચ પર્વતથી બે જન દૂર હોય છે. ગન્ધાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી ચાર જન દૂર હોય છે. અને મેરુપર્વતથી આઠ યોજન દૂર હોય છે. ૩.
પોતપોતાના (આગળના) ક્ષેત્રોમાંથી વહેતી નદી વિકટાપાતી વૃત્તવૈતાઢ્યથી ૨ યોજન દૂર રહે છે. અને માલ્યવાન પર્વતથી તેના આગળના ક્ષેત્રની નદી ૪ જન દૂર રહે છે. ૯૪.
આ હૈમવંત ક્ષેત્રની ઉત્તરદિશામાં મહાહિમવાન નામને પર્વત છે, તેની લંબાઈ આઠલાખ જનની છે અને તેના શિખર ઉપર મહાપા નામને દ્રઢ રહેલો છે. આ મહાહિમવાન ગિરિને વિસ્તાર સેળહજાર આઠસોને બેંતાલીશ યોજન અને આઠ કલાને છે. ૯૫-૯૬.
આ પર્વતના શિખર ઉપર રહેલ આ મહાપદ્મ દ્રહ લંબાઈમાં આઠહજાર યોજના છે અને વિસ્તારમાં ચારહજાર જન છે. ૯૭.
આ દ્રહમાંથી દક્ષિણ દિશામાં રોહિતા નામની અને ઉત્તરદિશામાં હરિકાન્તા નામની -એમ એકેક નદી નીકળે છે. આ બન્ને નદીએ પર્વત ઉપર છહજાર ચારસો એકવીસ યોજન ૪ કળા (૬૪૨૧+કળા) ગયા પછી પોત-પોતાના કુંડમાં પડે છે પછી ત્યાંથી નીકળીને પૂર્વાર્ધના હૈમવતક્ષેત્રમાં રહેલી હિતાનદી માનુષેત્તર પર્વતમાં જાય છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org