SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ तदन्तर्वर्तिनौ द्वीपो, प्रज्ञप्तौ विस्तृतायतौ । । द्वात्रिंशद्योजनी मूलप्रवाह इव जिबिके ॥ ७९ ॥ गङ्गासिन्धुरक्तवतीरक्तास्वेतनिरूपणम् ।। पत्रिंशशतसङ्ख्यासु, सर्वमप्यविशेषितम् ॥ ८० ॥ रोहितांशा योजनानि पञ्चाशन्नदनिर्गमे । विस्तीर्णेकयोजनं चोद्विद्धोदीच्यां नगोपरि ॥ ८१ ॥ एकादश योजनानां, शतान् पञ्चसमन्वितान् । अंशान द्वाविंशतिं गत्वा, कुण्डं प्राप्याथ पूर्ववत् ॥ ८२ ॥ क्षेत्रं हेमवतं द्वेधा, स्वप्रवाहेण कुर्वती । कालोदं याति पूर्वार्द्व, परार्द्ध मानुषोत्तरम् ॥ ८३ ॥ अस्याः कुण्ड योजनानामशीत्याढ्या चतुःशती । विष्कम्भायामतो मूलप्रवाहवच जिह्निका ॥ ८४ ॥ अस्याः कुण्डान्तर्गतश्च, द्वीपो भवति यः स तु । चतुःषष्टियोजनानि, विषकम्भायामतो मतः ॥ ८५ ॥ આ બન્ને કુંડોમાં આવેલા ૧-૧ એમ ૨ દ્વીપ બત્રીસ જનની લંબાઈ અને પહોળાઈવાળા છે. અને તેની જિહિકા પ્રારંભના પ્રવાહના જેટલી (૨૫ પેજન) વિસ્તૃત છે. ૭૯. ગંગા અને સિંધુ (૩૪+૩૪૬૮) અડસઠ તથા રક્તવતી અને રક્તા (૩૪+ ૩૪=૬૮) અડસઠ એમ કુલ એકસે છત્રીસ નદીઓનું સર્વ વર્ણન સરખું સમજવું. ૮૦. હિમવાનું પર્વત ઉપર રહિતાંશાનદી નિગમસ્થાને ૫૦ જન વિસ્તૃત છે, તથા એજન ઉડી છે. આ નદી હિમવાન પર્વત ઉપર ઉત્તરદિશામાં અગ્યારસોને પાંચ જન અને બાવીશઅંશ (૧૧૦૫-૨૨) જેટલું ક્ષેત્ર આગળ વધીને, પૂર્વવત્ કુંડમાં પડીને હૈમવક્ષેત્રને પિતાના પ્રવાહવડે બે વિભાગમાં કરતી, એવી તે પૂર્વાર્ધની કોલેદધિ સમુદ્રમાં મળે છે. અને પશ્ચિમાધની માનુષોત્તર પર્વતમાં જાય છે. ૮૧-૮૩. આ (રોહિતાશા) નદીઓના કુંડ ચારસોને એંશી (૪૮૦) યોજન લાંબા-પહોળાં છે. તથા તેની જિહિકા મૂલ પ્રવાહ જેટલી છે. ૮૪. આ રોહિતાશા નદીઓના કુંડની અંતર્ગત રહેલ દ્વીપ ચોસઠ (૬૪) એજન લાંબે–પહેળે છે. ૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy