________________
છે નમામિ શ્રી થંભન પાર્શ્વનાથમૂ
નમામિ નિયં ગુરૂ રામચન્દ્રમ છે અગાધ–અપરિમીત જલરાશિથી છલકાતો મહાસાગર છે.... શું અફાટ દરિયાવ ઘેરાવો છે! નજર નાંખી પહોંચતી નથી...
વાંભ વાંભ મોજા ઉછળે છે...હવાઈ લહેરખીઓ પાણીમાં નાના-મોટા કેક તરંગ લહેરાવવી મૂકે છે. નાનામાંથી મોટા એક પછી એક કુંડાળા ઉઠતા જાય. એક બીજામાં સમાતા જાય, વિલુપ્ત બનતા જાય....
પહાડને ય પિતાના પેટાળમાં સમાવી દે તેવી ગજબ ઊંચી ભરતી–વેલો ઉછળતી ઉછળતી આવી રહી છે...દર્શક આભે જ બની જાય !...
તે વળી આ સાગરનું અતુલ ઊંડાણ મણિમુક્તા અને રત્નોથી ભરપૂર છે. માટે તે સાગરને “રનાકર” કહેવાય છે .
સાગરના અનંત-અફાટ વિસ્તારને છેડો ગોય જડે તેમ નથી. આ સાગર એટલે જ જિનશાસનને મહા શ્રુતસાગર !
તેને બોધ અગાધ-અખૂટ છે...તો તેમાંની મજાની લાલિત્યપૂર્ણ પદ રચનાઓ મેટા મજા છે. તેમાં વર્ણવાએલ અહિંસા ધર્મરૂપી હવાઈ લહેરીએ સાગરને તરગિત કરે છે....
તો તેમાંની વિશિષ્ટ વ્યુત પદ્ધતિઓ વાંભ વાંભ ઉછળતી વારિ–વે છે...અનેક સમાન-સુંદર-શ્રુત સંહિતા મણિ-મુકતારો જેવી રડીયામણ છે.
તે વળી આ અનંત–અપાર કૃત સાગરના કિનારાને-પારને કણ પામી શકે ?
અરે ! પાર ન પમાય તે ય અપાર આનંદથી અને અપરંપાર આદર ભાવથી આ શ્રુત સાગરને વધાવીએ સત્કારીએ તે ય ઘણું !!!
આ શ્રુત સાગરની કરેલી એક વખત પણ સહેલ તે એક સોનેરી ક્ષણ બની જાય, પરંતુ આ વિરાટ શ્રુતસાગર કયાં અને વામનશક્તિ આપણે કયાં ?
કયાં શ્રુતસાગરનું અતલ ઊંડાણ અને કયાં આપણી પાષાણુ સદશ પ્રા? કયાં ધૃતસાગરના રહયરને અને કયાં આપણી મતિમંદતા ? કયાં શ્રુતસાગરનો અનંત વિસ્તાર અને કયાં આપણુ અમાપ અજ્ઞાન?
શક્ય જ નથી કે આ કૃતસાગરના પારદધા બનવાનું પરમ સૌભાગ્ય આપણને હાલના તબકકે મળે!
છતાં ય આપણે આ કૃતસાગરના પારને નહી તે સારને તે જરૂર જાણી–માણી શકીએ તે ભગીરથ અને ભવ્ય પુરૂષાર્થ પરમોપકારી શ્રુતરત્નરત્નાકર-જ્ઞાનવારિધિ મહોપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org