SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મહાહિમવાન પર્વત ६७ अयं जम्बूद्वीपशब्दापातिना सर्वथा समः । तद्वत्सप्तान्येऽपि वृत्तवैताढ्या इह तत्समाः ॥ १०५ ॥ अद्रिरस्यान्ते च महाहिमवान् योजनानि सः । एकविंशानि चतुरशीतिशतान्यथांशकान् ॥ १०६ ॥ पूर्वोक्तमानांश्चतुरो, विस्तीर्णस्तस्य चोपरि । पझैः परिष्कृतो भाति, महापद्माभिधो हुदः ॥ १०७ ॥ योजनानां सहस्राणि, चत्वार्यवायमायतः । विष्कम्मतो योजनानां सहस्रद्वितयं भवेत् ॥ १०८ ।। दक्षिणस्यामुदीच्यां च, नद्यौ द्व निर्गते ततः । रोहिता हरिकान्ता च, पर्वतोपर्युभे अपि ॥ १०९ ॥ योजनानां शतान् द्वात्रिंशतं गत्वा दशोत्तरान् । चतुश्चत्वारिंशतं च, भागान् जिबिकया गिरेः ॥ ११० ॥ पततः स्वस्वकुण्डेऽथ, कालोदं याति रोहिता । द्विधा कृत्वा हैमवतं, वैतात्यायोजनान्तरा ॥ १११ ।। हरिकान्ता च वैताढयाद्योजनद्वितयान्तरा । हरिवी विभजती, प्रयाति लवणोदधौ ॥ ११२ ॥ આ શબ્દાપાતી પર્વત સર્વ રીતે જબૂદી પનાં શબ્દા પાતી વૈતાઢ્યની સમાન છે, તેવી રીતે બીજા પણ સાત વૃત્તવૈતાદ્ય પર્વતે જ બુદ્ધીપના વૃ ત્તવૈતાદ્યની સમાન છે. ૧૦૫. આ ક્ષેત્રની પછી મહાહે માન નામનો પર્વત છે કે, જેના વિશ્કેભ આઠહજાર ચાર એકવીસ ચૌજન (૮,૪૨૧ જન) છે. અને પૂર્વોક્ત માનવાળા હિમવન પર્વ. તથી ચાર ગણે પહોળે છે. તેનાં ઉપર પદ્મોથી યુક્ત મહાપદ્મ નામને દ્રહ છે. ૧૦૬-૧૦૭. मा म ५ द्रख या२९१२ (४०००) ये स १२ (२०००) જન પહોળે છે. ૧૦૮. આ મહાપદ્રહમાંથી રહિતા અને હરિકાંતા નામની બે નદીઓ નિકળે છે અને તે નદીઓ પર્વતની ઉપર જ દક્ષિણ અને ઉત્તર–દિશામાં ત્રણ હજાર બસે દસ (૩૨૧૦) જન અને ચુમ્માલીસ (૪૪) અંશ જઈને જિકિાવટે પર્વત ઉપરથી પોત-પોતાના કુંડમાં પડે છે. તેમાંથી રોહિતા હૈમવત ક્ષેત્રના બે ભાગ કરીને વૃતાઢ્ય પર્વતથી એક યોજન દૂર રહીને કાલાધિ સમુદ્રમાં જાય છે. અને હરિકાન્તા વૃત્તવૈતાલાથી બે યોજન દૂર રહીને હરિવર્ષ ક્ષેત્રનાં બે ભાગ કરતી લવણસમુદ્રમાં જાય છે. ૧૦૯-૧૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy