SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પવતાના અશે। एकैकशो हिमवतस्तथा शिखरिणोरपि । अशाश्वत्वारश्च महाहिमवतोश्च रुक्मिणोः ॥ ४९ ॥ षोडशांशा निषधयोर्नीलवन्न गयोरपि । एवं चतुरशीत्याशैर्वर्षभूधरविस्तृतिः ॥ ५० ॥ अत एव च वक्ष्यन्ते, भागाश्चतुरशीतिजाः । वर्षाद्रिमानेऽस्मिन् पुष्करार्द्धेऽपि योजनोपरि ॥ ५१ ॥ क्षेत्राण्येतानि दधति, चक्रारकान्तराकृतिम् । क्षाराब्धिदिशि संकीर्णान्यन्यतो विस्तृतानि यत् ॥ ५२ ॥ जम्बूद्वीपक्षावाद्विमध्यनाभिमनोहरे । वर्षांचलेपुकाराद्रिचतुर्दशारकाञ्चिते ।। ५३ ।। अस्मिन् महाद्वीपचक्रे, कालोदायः प्रधिस्थिरे । अरकान्तवद्भान्ति, क्षेत्राणीति चतुर्दश ॥ ५४ ॥ ખાદ કરીને તેનાં ચાસી ( ૮૪ ) ભાગે કરવા અને આ જ રીતે ( એટલે વર્ષધરક્ષેત્રની જેમ) એમાંથી એકેક અંશ હિમવાન અને શિખરી પતના, ચાર ચાર અંશ મહાહિમવાન અને રૂકમી પર્યંતના, અને સેાળ–સાળ અંશ નિષધ અને નિલકંત પર્વતનાં આ પ્રમાણે વર્ષધર પર્વતાના વિસ્તાર ચાર્યાસી અંશ પ્રમાણ છે. ( પૂર્વાધ અને પશ્ચિમા ધાતકીખડ મળીને) ૪૮-૫૦. પુષ્કરા ક્ષેત્રની યાજનામાં પણ વધર પર્વતના પ્રમાણે માટે ચાર્યાશી ભાગે આગળ કહેવાશે. ૫૧. આ બધા ક્ષેત્ર ચક્રનાં આરાનાં આંતરાની આકૃતિને ધારણ કરે છે, કે જેથી એ ક્ષેત્રે લવણસમુદ્ર તરફ સ`કી છે અને કાલેાદધિ તરફ વિસ્તૃત છે. પર. Jain Education International જબૂઢીપ તથા લવણુસમુદ્રરૂપી જેની મધ્યનાભિ છે તથા વધર પર્વતે ઈપુકાર પર્વત આદિ આરાએથી યુક્ત, આ ધાતકીખ...ડ નામના દ્વીપ રૂપી ચક્ર ( પૈડુ) છે. અને એને, ફરતા કાલાધિ સમુદ્રરૂપ લેાઢાની પાટીથી સ્થિર કરેલ છે. તેમાં ૧૪ ક્ષેત્રે તે આરાના આંતરારૂપે શાભે છે. ૫૩-૫૪, યાજન પતથી રાકાયેલ ક્ષેત્ર પૂર્વાર્ધનાં ૮૮૪૨૧ પશ્વિમા નાં ૮૮૪૬૧ ૧૭૬૮૪૨ 27 ૫૯ .. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy