SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩. ઈપુકાર પર્વતાનું વર્ણન कूटैश्चतुर्भिः प्रत्येकं, शोभितौ रत्नभासुरैः । કિં . ર તત્ર, રે જાત્રા ૨૪ आभ्यां द्वाभ्यामिषुकारपर्वताभ्यामयं द्विधा । द्वीपो निर्दिश्यते पूर्वपश्चिमा विभेदतः ॥ १५ ॥ यच्च जम्बूद्वीपमेरोः, प्राच्या पूर्वार्द्धमस्य तत् । तस्य प्रतीच्यामर्द्ध यत्तत्पश्चिमार्द्धमुच्यते ॥ १६ ॥ द्वयोरप्यद्धयोमध्ये, एकैको मन्दराचलः । तयोरपेक्षया क्षेत्रव्यवस्थाऽत्रापि पूर्ववत् ॥ १७ ॥ तथाहि-अपाच्यामिपुकारो य, इहत्यमेर्वपेक्षया । पूर्वतस्तस्य भरतक्षेत्रं प्रथमतो भवेत् ॥ १८ ॥ ततो हैमवतक्षेत्रं, हरिवर्ष ततः परम् । તો મદાવિદ્યાર્થ, વાર્થ તતઃ પય છે ?| ततश्च हैरण्यवतमैरावतं ततस्ततः । औत्तराह इषुकार, एषा पूर्वाद्धसस्थितिः ॥ २० ॥ તે બન્ને પર્વત, રવડે તેજસ્વી એવા ચાર–ચારશિખરોથી સુશોભિત છે. અને તેમાંથી કાલેદધિસમુદ્રની બાજુમાં રહેલા અને પર્વતના ફૂટ ઉપર એક-એક ચત્ય છે. ૧૪. આ બે ઈષકારપર્વતથી બે ભાગમાં રહેલો આ દ્વીપ, પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ કહેવાય છે. જબૂદ્વીપનાં મેરૂપર્વતથી પૂર્વમાં આ ધાતકીખંડનો જે અર્ધ ભાગ, તે પૂર્વાર્ધ છે. અને તેની પશ્ચિમમાં જે અર્ધભાગ તે પશ્ચિમાર્ધ કહેવાય છે. ૧૬. બને અર્ધભાગની મધ્યમાં એક-એક મન્દર (મેરુ ) પર્વત છે. તેની અપેક્ષાએ અહીં પણ (એટલે કે ઘાતકીખંડમાં પણ) ક્ષેત્ર વ્યવસ્થા પૂર્વવત્ (જંબુદ્વીપની જેમ) જાણવી ૧૭. તે આ પ્રમાણે છે. અહીંના (જબૂદ્વીપના) મેરની અપેક્ષાએ, દક્ષિણ દિશામાં જે ઈષકાર પર્વત છે. તે ઈપુકાર પર્વતથી પૂર્વમાં પ્રથમ ભરતક્ષેત્ર છે. ત્યારબાદ હિમવંતક્ષેત્ર, ત્યારબાદ હરિવર્ષક્ષેત્ર, ત્યારબાદ મહાવિદેહક્ષેત્ર, ત્યારબાદ રમ્યકક્ષેત્ર, તેની પછી હરણ્યવતક્ષેત્ર તેની પછી ઐરાવતક્ષેત્ર અને ત્યારબાદ ઉત્તરને ઇષકાર પર્વત આવે. આ પૂર્વાર્ધ ઘાતકીખંડની સ્થિતિ છે. ૧૮-૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy