SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ Jain Education International निर्बीडक्रीडदम्भश्वरनरतरुणीक्लप्तदीपोपचारैर्नूत्नैरत्नैरयत्नोज्ज्वलघनघृणिभिः क्वापि दीप्रांतरालः । arry प्राप्तप्रकर्षः पृथुमकरकराकृष्टपाटीन पीठ, भ्रस्यन्नक्रप्रमोदोल्ललन चलजलोत्सिक्तडिंडीरपिंडैः || २८२ ॥ ( स्रग्धरा ) दशभिरादिकुलकं । विश्वाश्वर्यदकीर्त्तिकीर्त्तिविजयश्रीवाचकेन्द्रान्तिपद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्री तेजपालात्मजः । यत्किल तत्र निश्चितजगतच्चप्रदीपोप मे, संपूर्ति सुखमेकविंशतितमः सर्गों मनोज्ञोऽगमत् ॥ ग्रन्थ ક્ષેત્રલેાક-સગ ૨૧ २८३ ॥ ३३७ || 11 રૂત્તિ શ્રીહોવાશે અવશત્તમઃ સૌ સમાસઃ || **** લજ્જા રહિત પણે ક્રીડા કરી રહેલ જલચર મનુષ્યાની તરૂણીઓ દ્વારા કરાયેલ દીપકના ઉપચાર વડે ઘેરાએલા સ્વાભાવિક ઉજ્જવળ અને ઘણા કિરણાવાળા નવા રત્ના વડે કાઈક સ્થાને તેજસ્વી અતરાલવાળા અને કાઈક સ્થળ વિશાળ મગરમચ્છના હાથી વધુ આકૃષ્ટ કરાતાં મત્સ્યાની પીઠ ઉપરથી નીચે પડતા અને જળચર જ તુઆએ હ વડે ઉછાળેલા ચ'ચળ પાણીના પડવાથી ઉત્પન્ન થએલ સમુદ્રના ફીણના સમૂહવડે પ્રકતાને પામેલેા આ લવસમુદ્ર શાભે છે. ૨૮૨. વિશ્વને આશ્ચય પમાડનાર કીર્તિવાળા, ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજયજી મહારાજાના અ`તેવાસી રાજશ્રી (માતા)ના પુત્ર અને શ્રી તેજપાલ (પિતા)ના અગજ, એવા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્ત્વાને જણાવવા દ્વીપક સમાન જે કાવ્ય અનાવ્યું છે. તે કાવ્યમાં સુંદર કેાર્ટિના એકવીસમેા મનાજ્ઞ સ સુખરૂપે સમાપ્ત થયે. એકવીશમા સગ સમાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy