________________
(७८) लोकप्रकाश।
[सर्ग १३ समिताचंडाजयाख्याः स्यु: सभाः धरणेशितुः । अपि सामानिकत्रायस्त्रिंशानामेतदाह्वयाः ॥ २१४ ॥ लोकपालानां तथाग्रमहिषीणां भवन्ति ताः । ईषा तथान्या त्रुटिता ततो दृढरथाभिधा ।। २१५ ॥ शेषाणां भवनेन्द्राणां पर्षदामभिधाः किल । तृतीयमंगमालोक्य विज्ञेया धरणेन्द्रवत् ॥ २१६ ॥ ___ स्युः षडग्रमहिष्योऽस्य अला मक्का शतेरिका । सोदामिनीन्द्रा च घनविद्यतेति च नामतः ॥ २१७ ॥ षड्भिः सहस्रः देवीनां प्रत्येकं परिवारिताः । षट् सहस्राणि देवीनां विकुर्वितुमपि क्षमाः ॥ २१८ ।। शेषाणामप्यथेन्द्राणामष्टानां याम्यदिग्भुवाम् । षड् षडग्रमहिष्यः स्युरेतैरेव च नामभिः ॥ २१९ ॥ काशीनगरवास्तव्याश्चतुष्पंचाशदप्यमूः । बृहत्कन्याः स्वाभिधानुरुपाख्यपितरोऽभवन् ॥ २२० ॥
ઉપર એ ધરણેન્દ્રની જે ત્રણ પર્ષદા કહી–એનાં સમિતા, ચંડા અને જયા એવાં નામ છે. વળી એના સામાનિક દેવોની અને ત્રાયશ્ચિંશક દેવની પણ એજ નામની ત્રણ जाण पर्ष। छ. २१४.
એના “લોકપાલ દેવની તેમજ એની અમહિષીઓની પણ ઈષા, ત્રુટિતા અને દરથા નામની ત્રણ ત્રણ પર્ષદાઓ છે. ૨૧૫.
બાકીના ભવનેન્દ્રોની પર્ષદાઓનાં નામ ધરણેન્દ્રવત્ છે–એમ ત્રીજા અંગ’માં કહ્યું છે. ૨૧૬.
से चन्दन वजी छ अमडिया पट्टा छे. ससाना (१) मा, (२) भॐा, (3) शत२ि४, (४) सहाभिनी, (५)न्द्रिमाने (६) धनविधुता-सेवा मेवा नाम छे. २१७.
દરેક પટ્ટરાણીને છ છ હજાર દેવીઓને પરીવાર છે. કારણ કે એઓ પ્રત્યેક એટલી દેવીઓ વિકુવી શકે છે. ૨૧૮.
બાકીનાં આઠ દાક્ષિણાત્ય ઈન્દ્રોને પણ એજ નામની છ છ પટ્ટરાણીઓ છે. ૨૧૯. એટલે એ પ્રમાણે નવ ઈદ્રોની ઈન્દ્રાણીએ કુલ થઈને ૯૪૬ અર્થાત્ ચેપન થઈ. એ સઘળી પૂર્વભવમાં કાશીનગરીમાં પોતાનાં નામ સરખા નામવાળા માતપિતાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org