________________
क्षेत्रलोक ]
समस्त ' असुरनिकाय ' ना देवोनुं सामान्य स्वरूप । सर्वेऽप्यमी श्यामवर्णा बिम्बोष्टाः कृष्णमूर्द्धजाः । शुभ्रदन्ता वामकर्णावसक्तदीप्रकुंडलाः ॥ १८१ ॥ दन्ताः केशाश्च श्रमीषां वैक्रिया दृष्टव्या न स्वाभाविकाः । वैक्रियशरीरत्वात् । इति जीवाभिगमवृतौ ॥
आर्द्रचन्दनलिप्तांगा अरुणाम्बरधारिणः । चिह्नेन चूडामणिना सदालंकृतमौलयः ॥ १८२ ॥ कुमारत्वमतिक्रान्ता श्रसंप्राप्ताश्च यौवनम् । ततोऽतिमुग्धमधुरमृदुयौवनशालिनः ॥ १८३ ॥ केयूरांगदहारायैर्भूषिता विलसन्ति ते ।
दीप्रा दशस्वंगुलीषु मणिरत्नांगुलीयकैः ॥ १८४ ॥ विशेषकम् ॥ hori scriविधाः कामक्रीडाविधिविचक्षणाः । घनस्तना युवजनोन्मादिलावण्ययौवनाः ॥ १८५ ॥
सप्त हस्ताः देहमानमेषामुत्कर्षतो भवेत् । अंगुला संख्यांशमानमुत्पत्तौ तज्जघन्यतः || १८६ ॥
(७३)
સર્વેના વણુ શ્યામ, હાઠ લાલ, કેશ કાળા અને દાંત શ્વેત હેાય છે. વળી એમના ડામા કાનમાં ઝળહળતા કુંડળ હોય છે. ૧૮૧,
અહિં એમને દાંત અને કેશ કહ્યા એ સ્વાભાવિક ન સમજવા, વૈક્રિય સમજવા; કારણ કે એએનું શરીર વૈક્રિય શરીર છે:-આમ ‘ જીવાભિગમ’ ની ટીકામાં કહ્યું છે.
વળી એએ શરીરે નિરન્તર આ ચન્દ્રનનું વિલેપન કરે છે, લાલ વસ્ત્ર પરિધાન કરે છે. અને ચડાણથી અંકિત એવા મુકુટ ધારણ કરે છે. ૧૮૨.
કૈામારાવસ્થા ઉલ્લંઘી ગયા છતાં યાવનાવસ્થા પ્રાપ્ત ન થયેલી હાવાથી, એનુ ચાવન અતિ મુગ્ધ, મધુર અને મૃદુ હાઇ એએ બહુ શેાલી રહ્યા છે. ૧૮૩.
શરીરે કેયૂર, અંગદ, મુક્તાહાર આદિ આભૂષણા પરિધાન કરી અને દશે આંગળીએ મણિ અને રત્નની અંગુઠીએ ધારણ કરી એ એ ત્યાં કાયમ વિલાસ કરી રહ્યા છે. ૧૮૪.
એવીજ રીતે એમની દેવીએ પણ કામક્રીડાવિધિમાં ચતુર, કઠિન સ્તન યુગલથી શાલતી અને યુવાનને ઉન્માદ પમાડનારા લાવણ્યમય યાવને કરીને યુક્ત હાય છે. ૧૮૫.
એ દેવાનુ દેહપ્રમાણ ઉત્કૃષ્ટ સાત હાથનુ હાય છે; અને જઘન્ય, ઉત્પત્તિસમયનું અંગુ લના અસંખ્યમાં અંશ જેટલુ હાય છે. ૧૮૬.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org