________________
क्षेत्रलोक ] एनी सभा, एना ' लोकपाळ,' एनी सेनाओ । (७१)
एवं सहस्त्रैः चत्वारिंशतान्तःपुरिकाजनैः । सुधर्माया: बहिः भुक्ते कृतैतावद्वपुः सुखम् ॥ १६६ ॥
चत्वारोऽस्य लोकपालाश्चतुर्दिगधिकारिणः । सोमो यमश्च वरुणस्तुर्यो वैश्रमणाभिधः ॥ १६७ ॥ एषां चतस्रः प्रत्येकं दयिता: नामतस्तु ताः । मीनका च सुभद्रा च विद्युदाख्या तथाशनिः ॥ १६८ ॥ स्वस्वनामराजधान्यां सिंहासने स्वनामनि । उपविष्टाः सुखं दिव्यं मुदा तेऽप्युपभुंजते ॥ १६९ ॥ ___ महाद्रुमो महासौदासाह्वयः परिकीर्तितः । मालंकारोऽपि च महालोहिताक्षाभिधः सुरः ॥ १७० ॥ किंपुरुषो महारिष्टस्तथा गीतयशा इति । बलिनाम्नोः सुरपतेः क्रमात् सप्तेति सैन्यपाः ॥१७१॥ युग्मम् ॥ पत्तीशस्याद्यकच्छायां षष्टिदेवसहस्रकाः । कच्छाः षडन्याश्च ततः स्युरस्य द्विगुणाः क्रमात् ॥ १७२ ॥
एवं सामानिकैस्त्रायस्त्रिंशकैलॊकपालकैः । सेव्योऽयमहिषीभिश्च सप्तभि: सैन्यसैन्यपैः ॥ १७३ ॥ એ પ્રમાણે બલીન્દ્ર પણ ચાલીશ ચાલીશ હજાર દેવીઓ સાથે, એટલાંજ શરીર કરીને, સુધસભાની બહાર બેગ ભેગવે છે. ૧૬૬.
એને પણ સોમ, યમ, વરૂણ અને કુબેર નામના, ચારદિશાના ચારલેકપાલ દેવો છે. ૧૬૭.
એ પ્રત્યેકને વળી મેનકા, સુભદ્રા, વિદ્યુત્ અને અશનિ નામની ચચ્ચાર સ્ત્રીઓ છે.—મની સાથે એઓ પોતપોતાના નામ સરખા નામવાળી રાજધાનીમાં પોતાના નામવાળા સિંહાસન પર હર્ષપૂર્વક દિવ્ય સુખ ભેગવે છે. ૧૬૮-૧૬૯. ____ दीन्द्रने ५५ (१) महाभ, (२) महासोहास, (3) मा ४२, (४) मोडिताक्ष, (५) ५३५, (6) भारिष्ट मने (७) तया-मेवानामना सात सेनाधिपतिमा छ. १७०-१७१.
પાયદળ સેનાના અધિપતિના હાથ નીચેની પહેલી “કચ્છ” માં સાઠ હજાર દે છે. એ પછીની છ કચ્છમાં અનુક્રમે ઉત્તરોત્તર બમણ બમણા છે. ૧૭૨.
એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દે, લોકપાલ દેવ, પટ્ટરાણીઓ, સૈન્ય, સેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org