SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (६२) [सर्ग १३ श्रद्धालवो ज्ञाततत्वा सहायाश्च परस्परम् । पूर्व ते भावितात्मानोऽभूवन्नुग्रक्रियाश्रयाः ॥ १०३ ॥ पश्चाच्च कर्मवशतो जाता धर्मे श्लथाशयाः। पार्श्वस्था अवसन्नाश्च कुशीला: स्वैरचारिणः ॥ १०४ ॥ एवं च भूरिवर्षाणि श्रमणोपासकक्रियाम् । आराध्यार्द्धमासिकी ते कृत्वा संलेखनामपि ॥ १०५ ॥ अनालोच्याप्रतिक्रम्यातिचारांस्तान् पुराकृतान् । मृत्वा त्रयस्त्रिंशकत्वं लेभिरे चमरेशितुः ॥ १०६॥ युग्मम् ॥ त्रायस्त्रिंशकरूढिस्तु नैतेभ्य एव किन्तु ते। उत्पद्यन्ते च्यवन्ते च खस्वस्थित्या परापराः ॥ १०७ ॥ तिलोऽस्य पर्षदस्तत्राभ्यन्तरा समिताभिधा । मध्या चंडाभिधा ज्ञेयाबाह्या जाताह्वया पुनः ॥ १०८ ॥ स्युश्चतुर्विशतिः देवसहस्राण्यायपर्षदि । सार्धपल्योपमद्वंद्वस्थितीन्यथाल पर्षदि ॥ १०९ ॥ शतान्यर्द्धतृतीयानि सार्द्धपल्योपमायुषाम् । देवीनां मध्यमायां चाष्टाविंशतिः सहस्रकाः॥ ११०॥ ઉગ્ર કિયાવાન હતા. પરંતુ પાછળથી કર્મવશાત્ એમને ધમપરને આદર શિથિલ થઈ જવાથી એઓ પાસસ્થા, અવસ, કુશીલ અને સ્વેચ્છાચારી થયા. એમણે બહુ વર્ષ પર્યન્ત શ્રાવકની ક્રિયાઓ પાળી અને છેવટે અરધા માસની સંલેખના કરી. પણ પૂર્વે એમનાથી થઈ ગયેલા. અતિચાર આલેચ્યા વિના ને પ્રતિક્રમ્યા વિના મૃત્યુ પામ્યા એટલે આ ચમરેન્દ્રના 'बायलिश' थया. १०२-१०६. આ ત્રાયશ્ચિશક” ની પ્રથા કંઈ એમનાથીજ પહેલી પડી નથી. પરંતુ એ એમની સ્થિતિને વશે અન્ય અન્ય ઉત્પન્ન થાય છે ને એવે છે. ૧૦૭. व, सेयभरेन्द्रनेत्र पर्ष। छ: (१) अत्यन्त२ मावशी छ मेनु नाम 'सभिता' (२) मध्यभामावलीनु नाम 'य' भने (3) महा२नीनु नाम 'लता'छ. १०८. પહેલીમાં અઢી પોપમની સ્થિતિવાળા ચોવીશ હજાર દેવ અને દેઢ પલ્યોપમની સ્થિતિવાળી અઢીસે દેવીઓ છે. બીજી-મધ્યમ સભામાં બે પલ્યોપમના આયુષ્યવાળા અડ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy