SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक 'असुरकुमारो' ना स्वामी — चमरेन्द्रनी' हकीकत । (५१) साढे द्वे योजनशते तुंगः सपंचविंशतिः । ततः शतं योजनानि रम्योल्लोचमहीतलः ॥ २४ ॥ अष्टयोजनमानाथ तत्रास्ति मणिपीठिका। चमरेन्द्रस्यात्र सिंहासनं सहपरिच्छदम् ॥ २५ ॥ तिर्यग्लोकं जिगमिषुः जिनजन्मोत्सवादिषु । प्रथमं चमरेन्द्रोऽस्मिन्नुपैति स्वाश्रयात् गिरौ ॥ २६ ॥ ततो यथेप्सितं स्थानमुत्पतत्यविलम्बतः । तेनायं चमरेन्द्रस्य ख्यात उत्पातपर्वतः ॥ २७ ॥ षट् शतान्यथ कोटीनां पंचपंचाशदेव च । कोट्यो लक्षाण्यथ पंचत्रिंशल्लक्षार्धमेव च ॥ २८ ॥ योजनानि तिर्यगस्मात्तिगिछिकूटपर्वतात् । अतिक्रम्य दक्षिणस्यां मध्येऽरुणवरोदधेः ॥ २९ ॥ यो देशस्तदधोभागे मध्ये रत्नप्रभाक्षितेः । चत्वारिंशयोजनानां सहस्राण्यवगाह्य च ॥ ३० ॥ राजधान्यस्ति चमरचंचा चंचन्मणिमयी । व्यासायामपरिक्षेपैर्जम्बूद्वीपसमिणी ॥ ३१ ॥ कलापकम् ॥ એ પ્રાસાદ ઉંચાઈમાં અઢીસો યોજન અને વિસ્તારમાં સવાસો જન છે. વળી એની ફરસબંધી તેમજ અલગ અત્યંત રમણીય છે. ૨૪. એની અંદર એક આઠ જન પ્રમાણ મણિપીઠ છે, અને એ મણિપીઠ પર ચમરેન્દ્રનું પરિવારયુકત સિંહાસન છે. ૨૫. જિન ભગવાનના જન્મમહોત્સવ વગેરે પ્રસંગે અમરેન્દ્ર તી છલોકમાં આવવાનું હોય છે ત્યારે પિતાના આવાસથી નીકળી પહેલે આ જ પર્વત પર આવે છે, અને પછી જ જ્યાં જવું હોય ત્યાં ૮ ઉ૫તનપૂર્વક’ એટલે “ ઉડીને’ જાય છે અને એટલા પરથી જ એ ચમરેद्रन पातपति' उपाय छे. २६-२७. એ તિબિંછિકુટપર્વતથી તછ દક્ષિણ દિશામાં છપંચાવન ક્રોડ સાડીપાંત્રીસ લાખ યોજન મૂક્યા પછી, અરૂણવર સમુદ્રના મધ્ય ભાગમાં જે દેશ છે તેના અર્ધભાગમાં રત્નપ્રભાપૃથ્વીના મધ્યમાં, ચાલીશ હજાર યેાજન અવગાહીને, અમરેન્દ્રની, પુષ્કળ મણિરત્નોને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy