SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] अधोलोकना ' भूमिनगर ' । एना व्यन्तर नागरिको । अथैतस्यां रत्नकांडस्याधस्तनं तथोर्ध्वगम् । विमुच्य शतमेकैकं मध्येऽष्टशतयोजने ॥ १९३ ॥ असंख्येयानि भौमेयनगराण्यासते सदा । बहिर्विभागे वृत्तानि चतुरस्राणि चान्तरे ॥ १९४ ॥ श्रधोभागेऽनुकुर्वन्ति चारुपुष्करकर्मिकाम् । गम्भीरखापरिखाप्राकारालंकृतानि च ॥ १९५ ॥ शतघ्न्यादिमहायंत्र जटिलानि समन्ततः । दुःप्रवेश्यान्ययोध्यानि गुप्तानि श्रीभृतानि च ॥ १९६ ॥ उल्लासपूर्णकलशतोरणद्वारवन्ति च । अनारतं रक्षितानि दण्डिभिः किंकरामरैः ॥ १९७ ॥ परिष्कृतानि कुसुमैः पंचवर्णैः सुगन्धिभिः । काकतुंडतुरुष्कादिधूपसौरभ्यवन्ति च ॥ १९८ ॥ षड्भिः कुलकम् ॥ जम्बूद्वीपोपमानानि विष्कंभायाममानतः । उत्कृष्टानि विदेहानुकारीणि मध्यमान्यपि ॥ १९९ ॥ ( ३३ ) હવે, હાર ચાજનના પહેલા રત્નકાંડમાં ઉપર અને હેઠળ સા સા યાજન મૂકીને વચલા આસા યાજનમાં અસંખ્ય ભૂમિનગરા છે. તે બહારથી ગાળ, અંદરથી ચામુણ અને નીચેના ભાગમાં કમળની કણિકા જેવાં છે. ૧૯૩-૧૯૫. એની આસપાસ ઉંડી ખાઈ અને સુંદર કાટ શેાલી રહ્યા છે. વળી એએ શતની એ લે તાપ આદિ મહા યંત્રોથી યુકત છે, દુષ્પ્રવેશ્ય છે, અાધ્ય છે, ગુપ્ત છે અને સમૃદ્ધિपूर्ण थे. १८६. એ નગરાને ચળકાટ મારતા પૂર્ણ કળશ અને તેારણાવાળા દરવાજા આવી રહ્યા છે; અને દંડધારી દેવિકકરા નિશદિન એનુ રક્ષણ કર્યા કરે છે. ૧૯૭. ત્યાં વળી પંચરંગી પુષ્પાના સુગંધ, અને અગુરૂ તથા કિરૂ આદિના ને સુવાસ સતત ફેલાયલા રહે છે. ૧૯૮. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy