SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक नक्षत्रोनी " आकृति"। (४६६) पौष्णं च नौसमाकारं अश्वस्कन्धाभमश्विनम् । भरणी भगसंस्थानां चुरधारेव कृत्तिका ॥ ६३४ ॥ शकटोद्धीसमा ब्राह्मी मार्ग मृगशिरस्समम् । आर्द्रा रुधिरबिन्द्वाभा पुनर्वसू तुलोपमौ ॥ ६३५ ॥ वर्धमानकसंस्थानः पुष्योऽश्लेषाकृतिः पुनः । पताकाया इव मघाः प्राकाराकारचारवः ॥ ६३६ ।। पूर्वोत्तरे च फाल्गुन्यावर्धपल्यंकसंस्थिते । अत्राप्येतद्वययोगे पूर्णा पल्यंकसंस्थितिः ॥ ६३७ ॥ हस्तो हस्ताकृतिश्चित्रा संस्थानतो भवेद्यथा । मुखमण्डनरैपुष्पं स्वातिः कीलकसंस्थिता ॥ ६३८ ॥ विशाखा पशुदामाभा राधैकावलिसंस्थिता । गजदन्ताकृतिः ज्येष्टा मूलं वृश्चिकपुच्छवत् ॥ ६३६ ॥ गजविक्रमसंस्थानाः पूर्वाषाढाः प्रकीर्तिता:। आषाढाश्चोत्तराः सिंहोपवेशनसमा मताः ॥ ६४०॥ રેવતી નક્ષત્ર વહાણ જેવું છે, અશ્વિની અશ્વ-ઘોડાની ખધ જેવું છે, ભરણું ભગાકારે છે અને કૃત્તિકા અસ્ત્રાની ધાર જેવું છે. ૬૩૪. રેહિ ગાડાની ઉધને આકારે છે; મૃગશિર મૃગ એટલે હરણના શીર–મસ્તક સરખું છે, આ લોહીના બિન્દુ જેવું છે અને પુનર્વસુ તુલા એટલે ત્રાજવાને આકારે છે. ૬૩૫. પુષ્ય નક્ષત્ર સ્વસ્તિક સરખું, અષા પતાકા-ધજાના આકારનું, અને મઘા न २नु छ. ६३६. પૂર્વ અને ઉત્તરા ફાલ્ગની-બેઉ અરધા અરધા પલંગને આકારે છે એટલે બેઉ અડધી થઇને આખા પલંગનો આકાર થાય છે. દ૩૭. હસ્ત નક્ષત્ર હાથને આકારે, ચિત્રા મુખના મંડનભૂત સ્વર્ણ પુષ્પને આકારે અને पाति भाताने मारे छे. १3८. વિશાખા પશુના દામણ જેવું, રાધા એકાવલી હાર જેવું, ચેષ્ટા હાથીના દાંત रे भने भूण वीछाना पुछ यु छ. १३६. પૂર્વાષાઢા હાથીના પગલા જેવું અને ઉત્તરાષાઢા બેઠેલા સિંહના આકારનું છે. ૬૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy