________________
( २८ ) लोकप्रकाश ।
[ सर्ग १२ वैमानिकाः सुराः सिद्धा ऊर्ध्वलोके वसन्ति च । इति सामान्यतो लोकस्वरूपमिह वर्णितम् ॥ १५८ ।। ___ अथ त्रयाणां लोकानां प्रत्येकं तन्निरूप्यते । तत्रादौ कथ्यते किंचिदधोलोको विशेषतः ॥ १५९ ॥ पृथिव्यस्तत्र निर्दिष्टा सप्त सप्तभयापहैः । गोत्रतो नामतश्चैवं गोत्रभित्प्रणतक्रमः ॥ १६०॥ श्राद्या रत्नप्रभा पृथ्वी द्वितीया शर्कराप्रभा । ततः परा च पृथिवी तृतीया वालुकाप्रभा ।। १६१ ॥ पंकप्रभा चतुर्थी स्यात् धूमप्रभा च पंचमी । षष्टी तम:प्रभा सप्तमी स्यात्तमस्तमःप्रभा ॥ १६२ ।। अन्वर्थजानि सप्तानां गोत्राण्याहुरमूनि वै। रत्नादीनां प्रभायोगात्प्रथितानि तथा तथा ॥ १६३ ॥ घर्मा वंशा तथा शैलांजना रिष्टा मघा तथा । माघवतीति नामानि निरन्वर्थान्यमूनि यत् ॥ १६४ ॥
ગ, સમુદ્રો, દ્વીપ અને તિષ્ક દેવ વગેરે રહેલા છે; તથા લેકમાં વૈમાનિક દેવે અને સિદ્ધિપદ પામેલાઓનો નિવાસ છે. ૧૫૭-૧૫૮.
એવી રીતે સામાન્યત: લોકનું સ્વરૂપ કહ્યું.
હવે ત્રણે લોકનું પૃથક પૃથક સ્વરૂપ કહું છું. એમાં પ્રથમ અધલકનું કંઈક વિશેષ સ્વરૂપ કહીશ. ૧૫૯.
અધેલકમાં સાત પૃથ્વી કહી છે અને એનાં, સાત પ્રકારના ભયનો નાશ કરનારા અને સુરે. દ્રવંદિતચરણકમળવાળા શ્રીજિનેશ્વરભગવાનોએ ગોત્ર અને નામ-એમ બે વાનાં કહ્યાં છે. ૧૬૦.
પહેલી રત્નપ્રભા, બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકાપ્રભા, ચોથી પંકપ્રભા, પાંચમી ધૂમ પ્રભા, છઠ્ઠી ત:પ્રભા અને સાતમી તમતમપ્રભાસ-આમ સાતે પૃથ્વીનાં સાર્થક ગેત્ર કહ્યાં છે. કેમકે રત્ન, શર્કરા, વાલુકા, ધુમ અને તમ વગેરેની પ્રભાના યોગથી તે તે રીતે से प्रसिद्ध छ. १६१-१९3.
વળી ઘર્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી–આવા એઓના નિરન્તર્થક नाम छ. १६४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org