SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ (૨૨) लोकप्रकाश । [ चतुर्गुणत्वे चैतासां भवन्ति सूचिरज्जवः । चतुर्विंशत्युपेतानि त्वष्टात्रिंशच्छतानि वै ॥ ११४ ॥ तत्रापि अधोलोके शतान्यष्टाविंशतिः स्फुटमष्ट च । ऊर्ध्वलोके पुनस्तासां सहस्रं षोडशाधिकम् ॥ ११५ ॥ इति वर्गितलोकमानम् ॥ घनीकृतो भवेल्लोकः सतरज्जुमितोऽभितः । विष्कम्भायामबाहल्यैः सबुद्धयैवं विधीयते ॥ ११६ ॥ __एकरज्जुविस्तृतायास्त्रसनाड्यास्तु दक्षिणम् । अधोलोकवर्तिखंडमूनरज्जुत्रयाततम् ॥ ११७ ॥ सर्वाधस्तात् हीयमानविस्तारत्वादुपर्यथ । रज्ज्वसंख्येयभागोरुसप्तरज्जूच्छ्रयं च तत् ॥ ११८॥ એને ચારગણા કરીએ એટલે “પ્રતરરજજુ’ નવસેને છપન થાય છે. અલોકમાં ૭૦૨, અને ઊદવેલકમાં ૨૫૪. ) ૧૧૨-૧૧૩. વળી એ “નવસે ને છપન’ને ચાર ગણું કરતાં ત્રણ હજાર આઠસો ને ચોવીશ આવ્યા–એટલા સૂચીરજજુ થયા. એમાં ૨૮૦૮ અધેલમાં, અને ૧૦૧૬ ઊર્વલોકમાં. ૧૧૪-૧૧૫. એ પ્રમાણે વર્ગિત લોકમાન સમજવું. (સૂરજજુને ચાર ગુણ કરતાં ૧પ૯૬ બંડુક બંને લેકના મળીને થાય છે–એમાં ૧૧૨૩ર અધોલેકના અને ૪૦૬૪ ઉર્વિલકના છે. ) હવે ઘન લેકમાન વિષે કહે છે વિકુંભ, આયામ અને બાહુ૫, એટલે લંબાઈ, પોળાઈ તથા જડાઈ એમ સર્વત: આ લોકનું સાત રજા જેટલું પ્રમાણ છે. એ “ઘન” બુદ્ધિમાને એ નીચે પ્રમાણે સમજીને કાઢવું. ૧૧૬. એક રાજુ પહોળી એવી વસનાડીની દક્ષિણે અલકને વિષે રડેલે બંડ લગભગ ત્રણ રજજુ પહોળા થાય છે; કેમકે સર્વથી નીચેથી ઉપર જતાં પહેલાઈ બંને બાજુ વધતા ગઈ છે. એની ઉંચાઈ “સાત રજજુ અને ઉપર રજજુને અસંખ્યાતમો ભાગ’-એટલી છે. આ ખંડને લઈને સનાડીના ઉત્તર દિ ભાગમાં જે ડી દે એમાં નીચલા ભાગને ઉપર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy