SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ (४०६) लोकप्रकाश । [सर्ग २० ततश्च द्वीपविष्कम्भाल्लक्षरूपाद्वियोज्यते । साशीतियोजनशतं प्रत्येकं पार्श्वयोः द्वयोः ॥ ४० ॥ सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती । ईदृग्रूपः स्थितो राशिरस्मादप्यपनीयते ॥ ४१ ॥ सहस्राणि दश व्यासो मेरोस्ततोऽवशिष्यते । नवाशीतिः सहस्राणि चत्वारिंशा च षट्शती ॥४२॥ युग्मम् ॥ एतावान् मण्डलक्षेत्रे मेंरुव्यासो न यद्यपि । तथापि भूतलगतो व्यवहारादिहोच्यते ॥ ४३ ॥ तथाहुः श्रीमलयगिरिपादा बृहत्क्षेत्रसमासवृत्तौ। यद्यपि च नाम मण्डलक्षेत्र मेरोर्विष्कम्भो दशयोजनसहस्त्रात्मको न लभ्यते किन्तु ऊनः तथापि धरणितले दशयोजनसहस्रप्रमाणः प्राप्यते इति तत्रापि स तावान् व्यवहारतः विवक्ष्यते ॥ अस्मिनाशावर्द्धिते च सम्पद्यते यथोदितम् । ओघतो मण्डलक्षेत्रान्तरं मेरुव्यपेक्षया ॥ ४४ ॥ એંશી એકસો એંશી યજન બાદ કરવા. એમ કરતાં “નવાણું હજાર છસો ચાલીશ યોજન” રહેશે. એમાંથી પણ મેરૂને દશ હજાર યોજન પ્રમાણ વ્યાસ બાદ કર–એટલે “નેવ્યાસી १२ छसे। यादीश यान' २९ छ. 3८-४२। સૂર્ય મંડળના ક્ષેત્રમાં મેરૂને આટલા વ્યાસ નથી તોપણ તેને, પૃથ્વીતળ પર દશ હજાર જનને વ્યાસ છે તે જ અહિં વ્યવહારને લઈને કહી શકાય છે. ૪૩. (આ સૂર્ય મંડળે જમીનથી ૮૦૦ એજન ઉચા હોવાથી ત્યાં મેરૂ પર્વતનો વિસ્તાર ૧૧ જને ૧ યોજન પ્રમાણે ઘટતો હોવાથી જન ૭૨ ઘટે, પણ તે હીસાબમાં લીધેલ નથી). આ સંબંધમાં પૂજ્યપાદ શ્રીમાલયગિરિ પણ “બ્રહક્ષેત્રસમાસ” ની ટીકામાં કહે છે કેમંડલક્ષેત્રમાં મેરૂનો વ્યાસ દશ હજાર યોજન જેટલો નથી, પણ ઓછો છે. તો યે પૃથ્વીતળ પર એ દશ હજાર યોજન પ્રમાણુ હોઈને અહિં પણ વ્યવહારને લઈને “દશ હજાર” ४वाय छे. પછી આ રાશિ (૮૯૬૪૦) ને અર્ધ કરવાથી મંડળોના ક્ષેત્રનું અત્તર મેરૂની અપેક્ષાએ 6५२ ४६॥ भु (४४८२०) साधत: थाय छे. ४४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy