________________
क्षेत्रलोक ]
जम्बूद्वीपमा तीर्थकरो वगेरे तथा सूर्यचन्द्र वगेरेनी संख्या । द्वात्रिंशच्च विदेहस्था भरतैरवते इति विजयाः स्युः चतुस्त्रिंशच्चक्री जेतव्यभूमयः ॥ १९७ ॥ चतुस्त्रिंशद्राजधान्यो द्वौ कुरुस्थौ महाद्रुमौ । अस्यान्ति केन्तरद्वीपाः षट्पंचाशच्च वार्धिगाः ॥ १९८ ।। एवं च संग्रहद्वारा यदुक्तमप्यनूदितम् । सुखावबोधोद्यतानां तदस्माकं न दोषकृत् ॥ १९९ ॥
जिनैश्चक्रिभिः सीरिभि: शाङ्गिभिश्च चतुर्भिः चतुर्भिः जघन्येन युक्तः । सनाथस्तथोत्कर्षतस्तीर्थनाथैः
चतुस्त्रिंशताऽयं भवेद्वीपराजः ॥ २०० ॥ चक्रवर्त्तिबलदेव केशवैः त्रिंशता परिचितः प्रकर्षतः । भारतैरवतयोः द्वयं तथा ते परे खलु महाविदेहगाः ॥ २०१ ॥ जम्बूद्वीपे स्युः निधीनां शतानि षड्युक्तानि त्रीणि सत्तामपेक्ष्य | षट्त्रिंशत्ते चक्रिभोग्या जघन्यादुत्कर्षेण द्वे शते सप्ततिश्च ॥ २०२ ॥
( ३९५ )
વિદેહમાં અત્રીશ, ભરતમાં એક અને ઐરવતમાં એક—એમ સર્વે મળી ચાત્રીશ વિજયા છે. એવી જ રીતે ચાત્રીશ રાજધાનીએ છે. વળી કુરૂમાં આવેલાં છે એ એ મહાવૃક્ષેા છે; અને નજદીકમાં, સમુદ્રમાં આવેલા છપ્પન અન્તદ્વીપા છે. ૧૯૭–૧૯૮.
આ પ્રમાણે અમે સહેલાઇથી બેધ કરાવવા માટે ઉપસંહાર કર્યો છે. એમ કરતાં પૂર્વે કહેલુ' હાય એવુ કઇ અહિં રહી ગયુ` હાય તે। એમાં અમારા દોષ ન કાઢવા. ૧૯૯.
આ જમ્બુદ્વીપમાં જઘન્યત: એટલે એછામાં ઓછા ચાર ચાર તીર્થંકર, ચક્રવતી, બળદેવ અને વાસુદેવ થાય છે; જ્યારે ઉત્કર્ષ ત: એટલે વધારેમાં વધારે તીર્થંકરા ચાત્રીશ અને ચક્રવતી, બળદેવ તથા વાસુદેવ ત્રીશ ત્રીશ થાય છે. એમાં ભરત તથા એરવતમાં એ અને माडीना महाविद्देहमां थाय छे. २०० - २०१.
Jain Education International
જમ્બુદ્વીપમાં વિદ્યમાન ત્રણસા ને છ નિધાન છે. એમાં ચક્રવતીને આછામાં ઓછા છત્રીશ અને વધારેમાં વધારે ખસેાને શીત્તેર ઉપભાગમાં આવે છે. ૨૦૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org