SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ છું થયંત' ક્ષેત્ર માં નું પ ચહNI (૨૨) प्रयच्छति हिरण्यं वा युग्मिनामासनादिषु। यत् सन्ति तत्र बहवः शिलापट्टा हिरण्यजाः ॥ ५८ ॥ प्रभूतं तन्नित्ययोगि वास्यास्तीति हिरण्यवत् । तदेव हैरण्यवतमित्याहुः मुनिसत्तमाः ॥ ५९ ॥ हैरण्यवतनामा वा देवः पल्योपमस्थितिः। ऐश्वयं कलयत्यत्र तयोगात् प्रथितं तथा ॥ ६० ।। क्षेत्रानुभावो मानं च नृतिरश्चामपि स्थितिः। નિરિવર્સ હૈમવતવદરમિહ ધનૈઃ ૨ - क्षेत्रस्यास्य मध्यभागे चतुरंशविभाजकः । वैताढ्यो विकटापाती रात्निकः पल्यसंस्थितः ॥ १२ ॥ पनोस्पलशतपत्रादीनि सन्त्यत्र संततम् । विकटापातिवर्णानि विकटापात्ययं ततः ॥ ३ ॥ શિખરી, જે બેઉ (અનુક્રમે) રૂધ્યમય અને સુવર્ણમય છે તે બેઉનું “હિરણ્યવંત ” એવું એક સમાન નામ કહી શકાય. એટલે એ હિરણ્યવંત પર્વતાના સંબંધવાળું જે ક્ષેત્ર તે હરણ્યવંત ક્ષેત્ર. ૫૬-૫૭. અથવા તો ત્યાં હિરણ્ય એટલે સુવર્ણની પુષ્કળ પાટયો હોવાથી, ત્યાંના યુગલીઆને આસન વગેરેને માટે એ ક્ષેત્ર આપ્યા કરે છે માટે એ નામ પડેલું છે. ૫૮. - અથવા તો એમની નિત્ય ઉપયોગની પ્રચુરતર વસ્તુઓ હિરણ્યવત્ એટલે સુવર્ણવાળી હોવાથી મુનિવરોએ એ નામ પાડેલું છે. ૫૯. અથવા તો ત્યાં એક પલ્યોપમના આયુષ્યવાળે હરણ્યવંત દેવ પ્રભુત્વ એટલે ઉપરીપણું ભગવે છે એને લીધે એ નામ પડેલું છે. ૬૦. આ ક્ષેત્રને પ્રભાવ, એનું પ્રમાણ તથા ત્યાંના મનુષ્ય અને તિર્યંચોની સ્થિતિએ સર્વ હેમવતક્ષેત્રવત્ જાણવું. ૬૧. આ ક્ષેત્રમાં રત્નમય “વિકટાપતિ ” વૈતાલ્ય આવેલો છે. એને પાલા જેવો આકાર છે અને એના ચાર વિભાગ પડેલા છે. ૬૨. વિકટાપાતિ' એટલે કદિ ન ઉડી જાય એવા પાકા” વર્ણ–રંગના પત્રો, ઉત્પલે તથા શતપત્ર આદિ ત્યાં નિરન્તર લભ્ય હોવાથી એ “વિકટાપાતિ’ કહેવાય છે. ૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy