________________
(३४८) .. लोकप्रकाश ।
[ सर्ग १८ अस्मिन्नपि परिक्षिप्य स्थिते मेरुं समन्ततः । वक्ष्ये बाह्यान्तररूपौ विष्कम्भौ पूर्ववत् गिरेः ॥ १७६ ।। __ योजनानां सहस्राणि चत्वारि द्वे शते अपि । द्विसप्तत्यधिके भागा अष्टावेकादशोद्भवाः ॥ १७७ ॥ बहिर्वनात् गिरेया॑सः एष पूर्वापरान्तयोः । दक्षिणोत्तरयोर्वापि तत्रोपपत्तिरुच्यते ।। १७८ ।। युग्मम् ।। मेरूच्छ्यस्यातीतानि भुवः सौमनसावधि । त्रिषष्टिोजनसहस्राणि रुदैर्भजेत् बुधः ॥ १७९ ॥ शतानि सप्तपंचाशत् सप्तविंशानि तत्र च । लब्धानि योजनान्यंशा: त्रयश्चैकादशोद्भवाः ॥ १८० ॥ अस्मिन् राशौ भूमिगतात् मेरुव्यासात् विशोधिते। मानं यथोक्तं जायेत बाह्यायाः गिरिविस्तृतेः ॥ १८१ ॥ व्यासो वनस्योभयतः पंचपंचशतात्मकः ।
बाह्यव्यासात्तत्सहस्त्रे शोधिते शेषमान्तरः ॥ १८२ ॥ सच भयम् ।
योजनानां सहस्राणि त्रीणि किंच शतद्वयम् । द्विसप्तत्यधिकं भागाः अष्ट चैकादशोद्भवाः ॥ १८३॥
આ વન પણ મેરૂની ફરતે વીંટાઈને રહેલું હોવાથી, પૂર્વવત્ એને ગિરિબાદ્યાન્તર રૂ૫ દ્વિવિધ વ્યાસ હોય. એ નીચે પ્રમાણે કહું છું. ૧૭૬.
વનની બહાર મેરૂનો પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તરદક્ષિણ વિસ્તાર ચારહજાર બસો ને બહતેર પૂર્ણાંક આઠ અગ્યારાંશ યોજન છે. ૧૭૭–૧૭૮.
એ આ પ્રમાણે પૃથ્વીથી તે સમનસવનસુધી મેની ઉંચાઈ ત્રેસઠહજાર જન છે એને અગ્યારે ભાંગે. એટલે ભાગમાં પાંચ હજાર સાતસો સત્યાવીશ પૂર્ણાક ત્રણ અગ્યારાંશ એજન આવશે. આરકમને પૃથ્વી પરની મેરૂની પહેળાઈ જે દશ હજાર યોજન છે તેમાંથી બાદ કરતાં २ मावे ते मारने निश्ििवस्तार आल्या. (१००००-५७२७३४२७२६ ). १७५-१८१.
હવે વનની બેઉ બાજુની પહોળાઈ પાંચસો પાંચસો જન છે એટલે સમગ્ર એક હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org