________________
(३४०) लोकप्रकाश।
[सर्ग १८ सहस्राणि योजनानामष्टौ नव शतानि च । चतुःपंचाशत्तयांशाः षडेकादशनिर्मिताः ॥ १३३ ॥ सहस्रा योजनान्यष्टाविंशतिस्त्रिशती तथा । षोडशाढ्या तथा भागा अष्टावेकादशोस्थिताः ॥ १३४ ॥ अन्तःपरिरयोऽयं च भवेदस्मिन् वने गिरेः ।
वनमेतदथो पद्मवेदिकावनवेष्टितम् ॥ १३५॥ एवं चत्वार्यपि वनानि ज्ञेयानि ॥
सिद्धायतनमेकैकं पूर्वादिदिक्चतुष्टये । सुवर्णशैलतः पंचाशद्योजनव्यतिक्रमे ॥ १२६ ॥ विदिक्षु तावतैवास्मात् प्रासादा भद्रशालवत् । तेषां चतुर्दिशं वाप्यः प्रत्येकमिति षोडश ॥ १३७ ।।
नन्दोत्तरा तथा नन्दा सुनन्दा वर्धनापि च । ऐशान्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १३८॥
હવે મેરૂની બહારની પહેળાઈમાંથી એક હજાર યોજન બાદ કરતાં એની અંદરની પહોળાઈ આવે એટલે તે આઠ હજાર નવો ચિપન પૂર્ણાક છે અગ્યારાંશ પેજન આવી. તે પરથી વળી તેના ઘેરાવો કાઢીએ તો તે અઠ્યાવીશ હજાર ત્રણસોને સેળ પૂણુક આઠ અગ્યારાંશ યેજન આવે. (અલબત આ એ વનમાં મેરૂને અંદરનો ઘેરાવે થો). ૧૩ર-૧૩૫.
હવે આ વન પણ પદ્મવેદિકા અને વનથી વીંટળાયેલું છે. ૧૩૫. (અને એજ પ્રમાણે थारे वनवीय छ ).
વળી મેરૂ પર્વતથી પચાસ પચાસ એજનને અન્તરે પૂર્વ આદિ ચારે દિશાએ અકેક सिद्धभरि छ. १३६.
વળી વિદિશાઓમાં એટલે ચારે ખુણે પણ, મેરૂથી એટલે એટલે જ અન્તરે, ભદ્રશાળ વનમાં છે એવાં પ્રાસાદા છે. વળી દરેકની ચારે દિશાઓએ કુલ થઈને સેળ વાવ છે. ૧૩૭.
એ સેળે નીચે પ્રમાણે –
ઈશાન કોણમાં નંદાત્તરા, નંદા, સુનંદા, અને વર્ષના એ નામની ચાર વાવ આવેલી છે मेम विद्वानानु छ. १३८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org