________________
लोकप्रकाश |
शीतोदायास्तु यत्प्राच्यां तत्पूर्वार्द्धमिहोच्यते । शीतोदायाः प्रतीच्यां यदपरार्द्ध तदीहितम् ॥ ४१५ ॥ तत्रैतासामपरार्द्धमध्यभागे निरूपितः । समानः शाल्मलीवृक्षो जम्बूवृक्षेण सर्वथा ।। ४१६ ॥ किंचैतच्छाल्मलीपीठं ख्यातं रजतनिर्मितम् ।
( ३१८ )
प्रासादभवनान्तःस्थाः कूटा अप्यत्र राजताः ॥ ४१७ ॥ शिखराकृतिमत्त्वेन ख्यातोऽयं कूटशाल्मली । वेणुदेवाख्यः सुपर्णजातीयोऽस्य च नायकः ॥ ४९८ ॥
तथोक्तं स्थानांगसूत्रद्वितीयस्थानके । तत्थणं दो महती महालया महदुमा पण्णत्ता यावत् कूटसामली चेव जम्बू चेव सुदंसणा । तत्थणं दो देवा महिडिया जाव महासोख्खा पलिश्रवमठितीया परिवसंति । तं गरुले चेव वेणुदेवे अगाढीए चेव जम्बूदिवाहिवइ । एतद्वृत्तावपि गरुडः सुपर्ण कुमारजातीयो वेणुदेवों नाम्ना इत्यादि । एवं च न श्रयं सुपर्णकुमाराणां दाक्षिणात्य इन्द्रः संभाव्यते । किन्तु अन्य एव । तस्य हि इन्द्रत्वेन सार्धपल्योपमरूपाया उत्कृष्टस्थितेन्यय्यत्वात् । अयं तु पल्योपमस्थितिक इति ॥
[ सर्ग १७
જે ભાગ શીતેાદાથી પૂર્વમાં છે તે પૂર્વા દેવકુરૂ, અને જે ભાગ એની પશ્ચિમે છે તે પ चिभाद्ध ठेवहु३ - मेवा नामथी भेोगमाय छे. ४१५.
પશ્ચિમા દેવકુરૂના મધ્યભાગમાં સર્વથા જવૃક્ષ જેવું એક શાલ્મલીવૃક્ષ છે. ૪૧૬, પરંતુ એ શામલીઘ્રશ્નનું પીઠ રૂખ્યમય છે. તેમજ પ્રાસાદ, ભવન અને અન્ત:સ્થ કૃટે पशु ३ष्यभय छे. ४१७.
એનેા આકાર એક શિખર જેવા હાવાથી એ ‘ ફૂટશાલ્મલી ’એવા નામથી પ્રસિદ્ધ છે. વળી સુપણું જાતીય વેણુદેવ નામે દેવ એના સ્વામી છે. ૪૧૮,
આ સંબંધમાં સ્થાનાંગસૂત્રના બીજા ‘સ્થાન’ માં કહ્યું છે કે–ત્યાં એ મહાલયરૂપ એ મહાન્ વૃક્ષે કહેલાં છે. એક કૂટશાલ્મલી અને બીજી સુદર્શન જ વૃક્ષ. ત્યાં વળી મહાન સમૃદ્ધિવાળા, અત્યન્ત સુખી અને પછ્યાપમના આયુષ્યવાળા એ દેવા રહે છે: એક સુપર્ણ જાતીય વેદેવ અને ખીજો જમ્બુઢાપના સ્વામી અનાહતદેવ. એની ટીકામાં પણ ‘ સુપણ જાતીય એટલે ગરૂડાતિના વેદેવ’ એમ છે. વળી આ દેવ સુપર્ણ કુમારાના દક્ષિણ દિશાના ઈંદ્ર સંભવત નથી. એ બીજો જ દેવ હાવા જોઇએ. કેમકે ઇન્દ્રદેવની ઉત્કૃષ્ટ સ્થિતિ દાઢ પાપમની હાય, અને આ દેવની તેા એક પળ્યેાપમની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org