________________
क्षेत्रलोक ] देवकुरुक्षेत्र । सौमनस पर्वत अने एना शिखरो। (३११ )
सिद्धायतनमायं स्यात् परं सौमनसाभिधम् । सन्मंगलावतीकूटं देवकुर्वभिधं परम् ॥ ३७४ ॥ विमलं कांचनं चैव वासिष्टं कूटमन्तिमम् । प्रमाणं ज्ञेयमेतेषां हिमवगिरिकूटवत् ।। ३७५ ॥ युग्मम् ॥ आग्नेय्यामादिमं कूटं मन्दरासन्नमाहितम् । तस्याग्नेय्यां द्वितीयं तु तस्याप्याग्नेयकोणके ॥ ३७६ ॥ कूटं तृतीयमित्येतत्कूटत्रयं विदिकूस्थितम् । अथो तृतीयादाग्नेय्यामुत्तरस्यां च पंचमात् ॥ ३७७ ॥ कूटं चतुर्थं प्रज्ञप्तमेतस्मात्कूटतः परम् । दक्षिणोत्तरया पंक्त्या शेषं कूटत्रयं भवेत् ॥ ३७८ ॥ विशेषकम् ॥ वत्समित्रासुमित्राख्ये षष्ठपंचमकूटयोः । दिक्कुमार्यो कूटसमाभिधा देवाश्चतुषु च ॥ ३७९ ॥
अत्र जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे बृहत्क्षेत्रसमासे सिरिनिलय इति क्षेत्र समासादिषु च सौमनसपंचमषष्ठकूटवासिन्यौ सुवत्सावत्समित्राख्ये एव दिक्कुमायौँ उक्ते ॥ यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे एव जिनजन्माधिकारे
मेने सात शिम छ:-(१) सिद्वायतन, (२) सोमनस, (3) भारती, (४) हे३, (५) विभण, (E) यनसने (७) वसिष्ट. समनुप्रभाग लिभव तना शिप प्रभाणे 3७४-३७५.
- પહેલું શિખર મેરૂપર્વત પાસે અગ્નિકોણમાં આવ્યું છે, એના અગ્નિકોણમાં વળી બીજું છે અને એ બીજાના અગ્નિકોણમાં ત્રીજું આવ્યું છે. વળી એ ત્રીજાથી અગ્નિકાણમાં અને પાંચમાની ઉત્તરે શું શિખર છે. શેષ ત્રણ શિખરો ચોથાથી દક્ષિણેત્તરે એક હારમાં मावत छ. ३७१-3७८.
પાંચમા અને છઠ્ઠા શિખર પર “સુમિત્રા” અને “વત્સમિત્રા' નામની દિકુમારિકાઓ રહે છે. શેષ શિખરોપર તે તે શિખરોના નામવાળા દેવનો વાસ છે. ૩૭૯.
આ સંબંધમાં જંબદ્વીપપ્રજ્ઞાપ્તસૂત્રમાં, બૃહત્ ક્ષેત્રસમાસમાં તથા “સિરિનિલય” નામના ક્ષેત્રસમાસ વગેરેમાં સુમિત્રા અને વત્સમિત્રાની જગ્યાએ સુવત્સા અને વત્સમિત્રાએવાં નામ કહ્યા છે. વળી જબુદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રમાંજ જિનજન્મના અધિકારમાં અધોલેકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org