________________
(३०६) - लोकप्रकाश ।
[ सर्ग १७ आग्नेय्यां च योजनानां पंचाशतो व्यतिक्रमे। वनेत्रैव पुष्करिण्यो दिक्चतुष्के यथाक्रमम् ॥ ३४४ ॥ श्रीकान्ता श्रीमहिता च श्रीचन्द्रा च ततः परम् । श्रीनिलयाख्येति शेषं प्रासादादि तु पूर्ववत् ॥ ३४५ ॥ प्रासादेष्वेषु चैकैकमस्ति सिंहासनं महत् ।
अनादृतस्य देवस्य क्रीडाह सपरिच्छदम् ॥ ३४६ ॥ अत्र जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सीहासणा सपरिवारा इति । जीवाभिगमे च सीहासणं अपरिवार इति ॥
अस्मिन्नेव बने पूर्वदिक्भाविभवनात् किल । उदीच्या दक्षिणस्यां चैशानीप्रासादशेखरात् ॥ ३४७ ॥ एक: कूटः द्वितीयस्तु प्राग्भाविभवनादितः । दक्षिणस्यामुदीच्यां चाग्नेयीप्रासादपुंगवात् ॥३४८॥ युग्मम् ॥ पश्चिमायामथाग्नेयीप्रासादात् पूर्वतोऽपि च । दाक्षिणात्यात् भवनतः कूटोऽत्रास्ति तृतीयकः ॥ ३४९ ॥
વળી અગ્નિકોણમાં પણ પચાસ એજન મૂકીને, ચારે દિશાએ ચાર વાવ છે–તે અનુક્રમે मा प्रमाण छ: (१)श्रीsiral, (२) श्रीमडिता, (3) श्रीयन्द्रासने (४) श्रीनिलया. આ સઘળી વાવમાં પણ પ્રાસાદ વગેરે પૂર્વવત્ સમજવાં. પ્રત્યેક પ્રાસાદમાં “અનાદત' દેવને 331 ४२वाने सायनु भ्डा परीवाराणु सिंहासन छे. ३४४-३४६.
જંબદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં સિંહાસનો પરીવારવાળાં કહ્યાં છે, જ્યારે જીવાભિગમ સૂત્રમાં પરીવાર વિનાનાં કહ્યાં છે.
આ જ વનને વિષે વળી, પૂર્વસ્થ ભવનથી ઉત્તરે અને ઇશાનસ્થ પ્રાસાદથી દક્ષિણે એક 'फूट' अर्थात् शिम२ छे. 3४७.
તથા પૂર્વસ્થ ભવનથી દક્ષિણે અને અગ્નિકોણમાં આવેલા પ્રાસાદથી ઉત્તરમાં બીજું 'ट'. ३४८.
વળી અગ્નિકોણમાં આવેલા પ્રાસાદથી પશ્ચિમે અને દક્ષિણસ્થ ભવનથી પૂર્વે એક ત્રીજું 'फूट'छ. ३४८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org