SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एना त्रण वनखंड, प्रासाद, पुष्करिणी वगेरे । यद्यप्युक्तं वलययोर्मानं नैवानयोः स्फुटम् । पूर्वाचार्यैरुच्चतादेः प्राज्ञैः ज्ञेया: तथापि हि ॥ ३२५ ॥ श्रीदेवीपद्मदृष्टान्तात् प्रथमावलयादिह । अर्धार्धमानका जम्ब्बोऽनयोर्वलययोर्द्वयोः ।। ३२६ ।। तथाहुः जिनभद्रगणिपादाः क्षेत्रसमासे । पउमदहे सिरीए जो परिवारो कमेण निदिह्रो । सो चेव य नायव्यो जम्बूएणाढियसुरस्त ॥ ३२७ ॥ तथैवोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ अत्राप्येकैकया पंक्त्या परिक्षेपे विवक्षिते । न जम्बूनामवकाशः श्रीदेवीपद्मवत् भवेत् ।। ३२८ ॥ तदिहापि परिक्षेपजातयस्तित्र इत्यहो। ज्ञेयं जम्बूपंक्तयस्तु यथायोगमनेकशः ।। ३२९ ॥ स चैवं सपरीवारो जम्बूवृक्षः समन्ततः । काननैः योजनशतमानैः त्रिभिः समावृतः ॥ ३३० ॥ आन्तरेण मध्यमेन बाह्येन च यथाक्रमम् । तत्रादिमे वने पूर्वादिषु दिक्षु चतसृषु ॥ ३३१ ॥ જો કે આ બીજા અને ત્રીજા ઘેરાવામાં રહેલા એ વૃક્ષોનું ઉંચાઈ આદિનું માન પૂર્વાચાએ કંઈ કહ્યું નથી પણ વિદ્વાનોએ તે લક્ષમીદેવીના પદ્મના દષ્ટાન્ત પરથી, એ (બીજા ત્રીજા) વલ એટલે ઘેરાવામાં આવેલા એ વૃાનું માન પૂર્વના વલયના વૃક્ષે કરતાં અરધુ અરધુ छ सेभ सम सेयु. ३२५-३२६. ક્ષેત્રસમાસમાં શ્રી જિનભદ્ર ગણિ મહારાજ કહે છે કે-લક્ષમીદેવીના પ હદમાં અનુકમે જે પરિવાર બતાવ્યું છે તે જ પ્રમાણે જખવૃક્ષના “અનાદર’ દેવને પણ જાણ. ૩ર૭. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં પણ એજ ભાવાર્થનું કહ્યું છે. અહિં પણ અનેક પંક્તિવડે વિવક્ષિત ઘેરાવામાં શ્રીદેવીના કમળની પેઠે, જમ્બવૃક્ષનો અવકાશ થઈ શકે નહી. માટે અહિં પણ ઘેરાવા ત્રણ પ્રકારના જ સમજવા. વળી જબ क्षनी तातो योग प्रमाणे अनेछ. 3२८-३२८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy