SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ( २९४ ) लोकप्रकाश । शतत्रयं षोडशाढ्यं किंचिद्विशेषतोऽधिकम् । योजनानि परिक्षेपः तेषां मूले प्रकीर्त्तितः ।। २७० ।। मध्ये विशेषाभ्यधिका सप्तत्रिंशा शतद्वयी । सातिरेकाष्टपंचाशद्युक्तं शतमथोपरि ॥ २७९ ॥ युग्मम् ॥ वसुन्धरावधुक्रीडास्वर्णसारिसमाः स्थिताः । दक्षिणोत्तर पंक्त्यैते वेदिकावनमण्डिताः ॥ २७२ ॥ कांचनप्रभपाथो जाद्यलंकृत जलाश्रयाः । कांचनाख्यास्ततो यद्वा कांचनाख्यैः सुरैः श्रिताः ॥ २७३ ॥ सर्वेऽप्येकैकप्रासादावतंसाश्रितमौलयः । प्रासादास्ते च यमकप्रासादसदृशा मताः ॥ २७४ ॥ सपरिच्छदमेकैकं तत्र सिंहासनं स्फुरत् । ऐश्वर्यं भुजते तेषु निर्जराः कांचनाभिधाः ॥ २७५ ॥ ऋद्धिश्चैषां विजयवदायुः पल्योपमं स्मृतम् । मेरोरुदग् राजधान्यो जम्बूद्वीपे परत्र च ॥ २७६ ॥ [ सर्ग १७ એમના પિરિધ એટલે ઘેરાવા મૂળ .આગળ ત્રણસેા સેાળ ચેાજનથી કંઇક અધિક, મધ્યમાં ખસે સાડત્રીશ ચેાજનથી કંઇક અધિક અને મથાળે એકને અઠાવન ચેાજનથી सहेन वधारे छे. २७०-२७१. પૃથ્વી રૂપી વધુના રમવાના સુવર્ણનાં સાગઠાં હેાયની એવા એ પર્વતે પદ્મવેદિકા અને બગીચા વડે સાન્દર્યવાન હેાઇને ઉત્તરદક્ષિણ શ્રેણિબદ્ધ રહેલા છે. ર૭ર. કાંચન સમાન કાન્તિવાળા કમળા વગેરેથી શે।ભી રહેલા જળાશયેા એ પર્વત પર છે તેથી અથવા કાંચન નામના એમના અધિષ્ટાયક દેવા હાવાથી એમનું • કાંચન ’ એવું નામ हेवाय छे. २७३. આ કાંચનપર્વતના શિખરો પર એકેક સુંદર પ્રાસાદ છે. એ સર્વે પ્રાસાદો યમકપર્વ તાના प्रासाद नेवा छे. २७४. સઘળા પ્રાસાદાને વિષે વળી મ્હેાટા પરિવારવાળા સિંહાસના શૈાભી રહ્યાં છે. એમના કાંચન નામના દેવા એશ્વર્ય પૂર્વક ઉપભેાગ કરી રહ્યા છે. ૨૭૫. એ કાંચનદેવાની સમૃદ્ધિ વિજયદેવની જેવી છે. એમનું આયુષ્ય એક પત્યેાપમનું કહ્યું છે અને એમની રાજધાનીએ અન્યત્ર જ બુદ્વીપમાં મેરૂની ઉત્તરે કહેલી છે. ૨૭૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy