SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ( २८०) लोकप्रकाश। [सर्ग १७ पीतरत्नमयश्चैष मतान्तरे हिरण्मयः । शोभितः सप्तभिः कूटैर्नानारत्नोपशोभितैः ॥ १८० ।। जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे तु अयं सव्वरयणमये इति सर्वात्मना रत्नमय उक्तः। जम्बूद्वीपसमासे तु कनकमय उक्तः । बृहत्क्षेत्रसमासे तु गिरिगंधमायणो पीयो अ पीतकः पीतमणिमय इत्येतद्वृत्तौ ॥ तत्राद्यं मन्दरासन्नं वायव्यां मन्दराचलात् । कूटं सिद्धायतनाख्यं तत्रोत्तुंगो जिनालयः ॥ १८१ ॥ कूटात्ततोऽपि वायव्यां कूटं स्यात् गन्धमादनम् । स्यात् गन्धिलावतीकूटं वायव्याममुतो दिशि ॥ १८२ ।। तुर्यं तूत्तरकुर्वाख्यं स्याद्वायव्यां तृतीयतः। पंचमात्तदक्षिणस्यां वक्रत्वेनास्य भूभृतः ॥ १८३ ॥ तुरीयादुत्तरस्यां च पंचमं स्फटिकाभिधम् । अस्मादुत्तरतः षष्ठं लोहिताक्षाभिधं भवेत् ॥ १८४॥ નામના દેવ એનો સ્વામી છે તે માટે એ ગધમાદન કહેવાય છે. અથવા તો એમ સમજવું કે એ પર્વતનું એ નામ શાશ્વત જ છે. ૧૭૮–૧૭૯. આ પર્વત પીતરત્નમય છે અથવા અન્યમતે સુવર્ણમય છે. અને તે વિવિધ રોથી દેવીયમાન એવાં સાત શિખરોથી વિરાજી રહ્યો છે. ૧૮૦. જબદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તો આ ગધમાદન પર્વતને સર્વરત્નમય કહ્યો છે ત્યારે જંબુદ્વીપસમાસમાં એને સુવર્ણમય કહ્યો છે. વળી બૃહતક્ષેત્ર માસમાં એને પળે એટલે પીળામણિઓને કહ્યો છે. આ ગંધમાદન પર્વતને સાત શિખરો છે – મેરૂ પર્વતની પાસે, એના વાયવ્યકોણમાં પહેલું “સિદ્વાયતન” નામનું શિખર છે, જેના પર એક ઉંચું જિનમંદિર છે. ૧૮૧. એ શિખરથી વાયવ્યકોણમાં બીજું “ગંધમાદન” નામનું શિખર છે અને તેથી વાયવ્યકાણમાં ત્રીજું “ગધિલાવતી’ નામનું શિખર છે. ૧૮૨. એ ત્રીજા શિખરથી વળી વાયવ્યકોણમાં ચાથું ‘ઉત્તરકુરૂ” નામનું શિખર છે, જે એ પર્વતની વક્રતાને લીધે પાંચમા શિખરની દક્ષિણે આવી ગયું છે. ૧૮૩. ચાથા શિખરથી ઉત્તરદિશામાં પાંચમું “ફટિક” નામનું શિખર છે. અને એની ઉત્તરે qul wोहित' नामनु शि२ मा ७. १८४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy