SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ) महाविदेहना मनुष्यो, वक्षस्कार पर्वतो वगेरे । (२७१) विजयेष्वेषु मनुजाः पंचचापशतोन्नताः । जघन्योत्कर्षतः पूर्वकोटीक्षुल्लभवायुषः ॥ १२३ ॥ नानासंहनना नानासंस्थाना विविधाशयाः । मृत्वा नानागतिं यान्ति स्वस्वकर्मानुसारतः ॥ १२४ ॥ युग्मम् ॥ कालः सदात्र दुःषमासुषमारकसन्निभः । साम्प्रतीनभरतवत् गर्भापत्यावनादिकम् ॥ १२५ ॥ श्राहारस्यान्तरे माने चानयत्यं तथैव हि । ततश्चतुःशतगुणं मानं च स्यात् गृहादिषु ॥ १२६ ॥ चित्राद्यान् देवशैलांस्तान् वक्षस्कारगिरीन् विदुः। चतुरः चतुरः शीताशीतोदयोः तटद्वये ॥ १२७ ॥ चित्रश्च ब्रह्मकूटश्च नलिनीकूट इत्यपि । एकशैलश्चेति शीतोत्तरकूले धराधराः ॥ १२८ ॥ त्रिकूटश्च वैश्रमणोऽञ्जनो मातंञ्जनोऽपि च । शीताया दक्षिणतटे वक्षस्काराचला इमे॥ १२९ ॥ આ સર્વ વિજેમાં જે મનુષ્ય વસે છે તે ઉંચાઈમાં પાંચસા ધનુષ્ય છે અને એમનું આયુષ્ય એકસરખું કોડ પૂર્વ ક્ષુલ્લક ભવનું છે. એ મનુષ્યના સંઘયણ અને સંડાણ એક જ જાતિના ન હતાં વિવિધ પ્રકારનાં છે અને એમના આશયો પણ વિવિધ છે. મૃત્યુ બાદ એએ પોતપોતાના કર્મોને અનુસારે વિવિધ જન્મ ધારણ કરે છે. ૧૨૩–૧૨૪. ત્યાં સદા દુષમસુષમા કાળ વર્તે છે. વળી ત્યાં ગર્ભધારણ, અપત્યપાલન વગેરે અર્વાચીન ભરતક્ષેત્રની પેઠે છે. વળી એઓ કેટલે કેટલે અતરે આહાર લે છે તથા કેટલા પ્રમાણમાં લે છે એ વાતનો કંઈ નિયમ નથી. એમના ઘર વગેરેનું પ્રમાણ ભરતક્ષેત્રના ઘર વગેરે કરતાં यारसा . १२५-१२६. શીતા અને શીતાદાના બેઉ તટપર ચારચાર દેવગિરિ તથા ચાર ચાર વક્ષસ્કાર પર્વતો माता छ. १२७. से 24। प्रमाणे:---- ચિત્રકૂટ, બ્રહ્મકૂટ, નલિનકૂટ અને એકશૈલ એ ચાર દેવગિરિ શીતા નદીના ઉત્તર તટપર આવેલા છે; અને એના દક્ષિણ તટપર ત્રિકૂટ, શ્રમણ, અંજન અને માતૃજન નામના ચાર क्षार पर्वतो मावी रहा. १२८-१२६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy