________________
( २६४) लोकप्रकाश ।
[ सर्ग १७ एते च विजयाः सर्वे वैताढयैर्विहिता द्विधा । पूर्वापरायततया स्थितैः रजतकान्तिभिः ॥ ७३ ॥ स्वरूपतोऽमी भरतवैताढयस्य सहोदराः । श्रायामतश्च विजयविष्कम्भसदृशा इमे ॥ ७४ ॥ समक्षेत्रस्थितेश्चैषां धनुर्बाहाद्यसम्भवः । मूलादूर्ध्वं योजनानां दशानां समतिक्रमे ॥ ७५ ॥ एषु द्वे खेचरश्रेण्यौ तयोविद्याभृतामिह । पुराणि पंचपंचाशत् प्रत्येकं पार्श्वयोर्द्वयोः ॥ ७६ ॥ युग्मम् ॥ ततः पुनर्योजनानां दशानां समतिक्रमे ।
शक्रेशानाभियोग्यानां द्वे श्रेण्यौ पार्श्वयोईयोः ॥ ७७ ॥ तत्रापि शीताया दक्षिणतटे वैताढयाः विजयेषु ये ।
तत्राभियोग्यश्रेण्यो यास्ताः सौधर्मस्य वज्रिणः ॥ ७८ ॥ शीतायाश्चोत्तरतटे वैताढ्याः विजयेषु ये । तत्राभियोग्यश्रेण्यो यास्ता ईशानसुरेशितुः ॥ ७९ ॥
એ સર્વ વિજયેને. પૂર્વ પશ્ચિમ લાંબા અંડલા તાઢય પર્વતાએ બે વિભાગમાં વહેંચી नाच्या छ. ७3.
એ વૈતાઢનું સ્વરૂપ ભરતક્ષેત્રના વૈતાઢય સમાન છે. અને એમની લંબાઈ વળી વિ. જેની પહોળાઈ જેવડી છે. ૭૪.
સપાટ જમીન પર રહેલા હોવાથી એમને શર કે બાહા વગેરે હતાં નથી. ૫.
એમના મૂળ આગળથી દશ જન ઉચે ચઢતાં બે વિદ્યાધરોની શ્રેણિઓ આવે છે. પ્રત્યેક શ્રેણિમાં બે પડખે વિદ્યાધરના પંચાવન પંચાવન નગર છે. ૭૫-૭૬.
વળી ત્યાંથી યે દશ જન આગળ વધતાં, બેઉ બાજુએ સૌધર્મેન્દ્ર તથા ઇશાનના અભિયાગી દેવા ( સેવકો ) ની બે શ્રેણિઓ આવેલી છે. ૭૭.
એમ પણ, શીતા નદીના દક્ષિણતટપરના વિજયેના વૈતાઢ્ય પર જે શ્રેણિઓ છે તે સેધર્મેન્દ્રના અભિયેગી દેવાની છે; અને શતાના ઉત્તરતટપરના વિજયેના વૈતાઢ્ય પર જે श्रेणियासानन्द्रनामनिया देवानी सौ . ७५-७६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org