________________
क्षेत्रलोक ]
ए अन्तर द्वीपोना युग्मज मनुष्योनी हकीकत । (२३३) विद्युद्दन्तक्षुद्रदन्तावष्टाविंशतिरित्यमी । विराजन्तेऽन्तरद्वीपा हिमवगिरिनिश्रया ॥३१८॥ युग्मम् ॥ __ तावन्त एव शिखरिगिरेर्दाढाचतुष्टये ।। तथैव संस्थिता एवं षट्पंचाशत् भवन्त्यमी ॥ ३१९ ॥ - प्रत्येकमेते सर्वेऽपि वेदिकावनमण्डिताः । समानं च तयोर्मानं जगतीवेदिकावनैः ॥ ३२० ॥ द्वीपेषु सर्वेष्वेतेषु नरास्तिष्ठन्ति युग्मिनः । अष्टचापशतोत्तुंगाः पल्यासंख्यांशजीविनः ॥ ३२१ ॥ दिनान्यशीतिमेकोनां विहितापत्यपालनाः । चतुःषष्ट्या लसत्पृष्टकरण्डकैः सुशोभिताः ॥ ३२२ ॥ चतुर्थभक्ताहाराश्च कल्पद्रुफलभोजिनः। सुन्दराकृतयो रागद्वेषशोकरुजोज्झिताः ॥ ३२३ ॥ युग्मं सुतसुतारूपं षण्मासशेषजीविताः । प्रसूय यान्ति त्रिदिवमेते मृत्वा समाधिना॥३२४॥ विशेषकम् ॥ એમ સમગ્ર અઠ્યાવીશ દ્વીપ થયા. એ સર્વ અન્તદ્વીપ કહેવાય છે અને એ હિમવંત પર્વતના સાન્નિધ્યથી બહુ શોભી રહ્યા છે. ૩૧૮.
આ જ પ્રમાણે શિખરી પર્વતની ચારે દાઢાઓ પર પણ અઠ્યાવીશ દ્વીપે આવેલા છે. એટલે એકંદર છપન થયા. ૩૧૯.
એ છપનેમાના પ્રત્યેકની આસપાસ પદ્યવેદિકા અને બગીચા આવેલા છે-જેમનું પ્રમાણ જગતીની વેદિકા અને બગીચા જેવું જ છે. ૩૨૦.
એ સર્વ દ્વીપને વિષે, આઠ ધનુષ્ય પ્રમાણ કાયાવાળા અને પલ્યોપમના અસંખ્યમાં ભાગના આયુષ્યવાળા યુગ્મજ મનુષ્યો વસે છે. ૩૨૧.
એમનાં ચોસઠ પૃષ્ઠકરંડક (પાંસળીઓ ) થી ભિતાં સુંદર આકૃતિવાળાં શરીર છે. એઓ ઉપવાસ ઉપવાસને આંતરે કલ્પવૃક્ષના ફળોનો આહાર કરે છે. એમને રાગ, દ્વેષ, શેક કે રોગ કંઇ હોતાં નથી. છ માસ આયુષ્ય બાકી રહે છે ત્યારે એઓ પુત્રપુત્રીરૂપ યુગલને જન્મ આપે છે; અને એમનું ઓગણ્યાએંશી દિવસ પર્યન્ત લાલનપાલન કરી સમાધિપૂર્વક भृत्युपाभी वहाभi जय छ. ३२२-३२४.
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org