SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (४) लोकप्रकाश । [ सर्ग १२ अयं च आवश्यकनियुक्ति णंसग्रहण्याद्यभिप्रायः ॥ भगवत्यादौ च धर्माया अधोऽसंख्ययोजनैः लोकमध्यमुक्तम् । तदनुसारेण तत्र सप्त रज्जवः समाप्यन्ते । परं तदिह स्वल्पत्वान्न विवक्षितमिति संभाव्यते ॥ योगशास्त्रवृतौ तु तत्र धरणीतलात् समभागात् सौधर्मेशानौ यावत् सार्धरज्जुः सनत्कुमारमाहेन्द्रौ यावत् सार्धरज्जुद्वयं बह्मलोके अर्धचतुर्थरजवः अच्युतं यावत् पंच रजवः अवेयकं यावत् षट् रज्जवः लोकान्तं यावत् सप्त रजवः इति उक्तम् ॥ जीवाभिगमवृत्तौ अपि बहुसमरमणिज्जओ भूमिभागाओ उ8 चंदिमसूरियगहगणणख्खत्ततारारूवाणं बहरओ जोयणकोडिअो यावत् दूरं उट्ठ उप्पइत्ता एत्थणं सोहम्मीसाणेत्यादिसूत्रव्याख्याने । अत्र बह्वीः योजनकोटीः ऊर्ध्वं दूरं उत्प्लुत्य गत्वा । एतच्च सार्धरज्जूपलक्षणम् इति उक्तम् ॥ लोकनालिस्तवेऽपि सोहम्मंमि दिवट्ठा अट्ठाइज्झायरज्जु माहिदे । चत्तारि सहस्सारे पणच्चुए सत्त लोगन्ते ॥ १ ॥ इत्युक्तम् ॥ रज्ज्वाश्चतुर्थो भागो यस्तत् खंडुकमिति स्मृतम् । विष्कम्भायामपिंडैस्तत् समानं घनहस्तवत् ॥ १५॥ આ અભિપ્રાય આવશ્યકસૂત્રની નિયુક્તિ અને શૂણિ તથા સંગ્રહ વગેરે ગ્રંથને છે. ભગવતીસૂત્ર વગેરેને અભિપ્રાયે તે ઘર્માનારકીની નીચે અસંખ્ય યોજન મૂકયા પછી ‘લોકનો મધ્યભાગ આવે છે તેથી તે જગ્યાએ સાત રજજુ પૂર્ણ થાય છે. પરન્તુ એ બહુ વિશેષ નહિં હોવાથી અહિં નહિં કહ્યું હોય. વળી ગશાસ્ત્રની વૃત્તિને અભિપ્રાયે તો સમભાગ પૃથ્વીતળથી તે સૈધર્મ અને ઈશાન દેવલેક સુધીમાં દઢ રજજુ, સનતકુમાર અને મહેન્દ્ર દેવલોક સુધીમાં અદ્વી ૨જજુ, બ્રહ્મ દેવલેાક સુધીમાં સાડાત્રણ ૨જજુ, અમૃત દેવલાક સુધીમાં પાંચ રજજુ, શૈવેયક સુધીમાં છ ૨જજુ અને લેાકાન્ત સુધીમાં સાત રજજુ થાય છે. જીવાભિગમસૂત્રને વિષે પણ સૈાધર્મ—ઈશાન આદિ સૂત્રવ્યાખ્યાનમાં બસમભૂભાગથી ઉપર ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓ મૂકીને ઘણુ ક્રોડ (અસંખ્યાત) જન જઈએ ત્યારે દેઢ રજજુ થાય છે એમ કહ્યું છે. લોકનાલિ સ્તવ” માં પણ સિાધર્મદેવલોકસુધીમાં દોઢ, મહેન્દ્રસુધીમાં અઢી, સહસ્ત્રાર સુધીમાં ચાર, અચુત સુધીમાં પાંચ અને કાજો સાત રજજુ થાય છે એમ કહ્યું છે. હવે “રજજુનો ચતુર્થ અંશ તે એક “ખંડુક” કહેવાય છે. અને એ સમરસ હાથની પેઠે લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં એકસરખું છે. ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy