SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (२१४) लोकप्रकाश । [ सर्ग १६ सिद्धायतनमध्येऽथ विभाति मणिपीठिका । योजनान्यष्ट विस्तीर्णायता चत्वारि मेदुरा ॥ २०४ ॥ उपर्येतस्या अथैको देवच्छन्दक अाहितः । उच्चैस्त्वेन साधिकानि योजनान्यष्ट स श्रुतः ॥२०५॥ विष्कम्भायामतोऽप्येष योजनान्यष्ट तत्र च । अष्टोत्तरशतं सिद्धप्रतिमास्तासु पूर्ववत् ॥ २०६ ॥ दशानां शेषकूटानामुपर्येकैक प्रालयः । द्वाषष्टिं योजनान्यर्द्धाधिकान्यायतविस्तृतः ॥ २०७॥ एकत्रिंशद्योजनानि सक्रोशानि समुन्नतः। तत्तत्कूटसमाह्वानस्वामिना समधिष्टितः ॥ २०८ ॥ युग्मम् ॥ कूटे द्वितीये तृतीये दशमे रुद्रसंमिते। चतुर्वेषु सुरा ईशाः देव्यः शेषेषु षट्सु च ॥ २०९ ॥ तत्रापि इलादेवी सुरादेवी द्वे इमे दिक्कुमारिके । तिस्त्रश्च नद्यधिष्टाव्यः श्रीश्चेति प्रथिता इमाः ॥ २१० ॥ એ સિદ્ધ મંદિરમાં વળી એક મણિપીઠિકા છે. તે આઠ ચેાજન લાંબી પહોળી અને ચાર योनी छे २०४. એ મણિપીઠિકાપર વળી એક દેવચ્છેદક છે–જે આઠ એજનથી કંઇક વિશેષ ઉચે અને આઠ રોજન બરાબર લાંબપહોળો છે. તેમાં વળી પૂર્વવત્ એકસો ને આઠ સિદ્ધની प्रतिभासा छ. २०५-२०६. શેષ દશ શિખરોપર પણ અકેક સિદ્ધ મંદિર છે–તે પ્રત્યેક સાડીબાસઠ જન લાંબપહેલું છે તથા સવાએકત્રીશ યોજન ઊંચું છે. વળી એ પ્રત્યેક તેતે શિખરોના નામ સમાન नाभवाला स्वाभी-देवा-थी अधिष्ठित छ. २०७-२०८. બીજા, ત્રીજા, દશમા અને અગ્યારમા–આ ચાર શિખર પર દેવો અને શેષ છ ઉપર દેવીઓ આધિપત્ય ભેગવે છે. ૨૦૯ એ છ દેવીઓ. આ પ્રમાણે છે–પહેલી બે ઇલાદેવી અને સુરાદેવી નામની દિકકુમારિ કાઓ છે; બીજી ત્રણ નદીઓની અધિષ્ઠાત્રી દેવીઓ છે; અને છેલલી-છઠ્ઠી લમી નામની छ.२१०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy