SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] वैताना अन्य अन्य कूट - शिखरोनी हकीकत | उपर्येषामथैकैकः स्यात्प्रासादावतंसकः । रात्निकः क्रोशतुंगोऽर्द्धक्रोशं च विस्तृतायतः ॥ १२० ॥ इदं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तिवृहत्क्षेत्रसमासाभिप्रायेण ॥ श्रीउमास्वातिकृते जम्बूद्वीपसमासे तु श्रमी प्रासादावतंसकाः क्रोशदैर्ध्यविस्ताराः किंचिन्न्यूनतदुच्छ्रया उक्ताः सन्ति ॥ तस्य प्रासादस्य मध्ये महती मणिपीठिका | धनुःपंचाशतायामव्यासा तदर्द्धमेदुरा ॥ १२१ ॥ उपर्यस्या रत्नमयं सिंहासनमनुत्तरम् । तत्तत्कूटस्वामियोग्यं परिवारासनैर्वृतम् ॥ १२२ ॥ यदा स्वस्वराजधान्याः कूटानां स्वामिनः सुराः । अत्रायान्ति तदैतस्मिन् प्रासादे सुखमासते ॥ १२३ ॥ मेरोर्दक्षिणतोऽसंख्यद्वीपाब्धीनामतिक्रमे । जम्बूद्वीपे ऽपरत्रैषां राजधान्यो यथायथम् ॥ १२४ ॥ પ્રત્યેક શિખરપર એક મહાન રત્નમય પ્રાસાદ આવેલા છે-જેની ઉંચાઇ એક કાસ, અને વિસ્તાર અરધા કેાસ છે. ૧૨૦. આ અમારા અભિપ્રાય જમુદ્દીપપ્રજ્ઞપ્તિની ટીકા તથા બૃહત્ ક્ષેત્રસમાસને લઇને કહ્યો છે. પરન્તુ શ્રીઉમાસ્વાતિવાચકકૃત જંબુદ્વીપસમાસમાં એમ કહ્યું છે કે એ પ્રાસાદની લખાઇપહેાળાઇ અર્થાત્ વિસ્તાર એક કાસ છે અને ઉંચાઇ એક કેાસ કરતાં સહેજ ન્યૂન છે. ( २०१ ) પ્રત્યેક પ્રાસાદના મધ્યભાગમાં એક મહાન્ મણિપીઠિકા છે, જેની લંબાઇપહેાળાઇ પચાસ ધનુષ્ય અને જાડાઇ પચવીશ ધનુષ્ય છે. ૧૨૧. પ્રત્યેક મણિપીઠિકાપર તે તે શિખરના સ્વામીને લાયકનુ, મ્હોટા પરીવારવાળુ, અને અનેક આસનેાથી વેષ્ટિત એવુ સિહાસન આવી રહ્યું છે. ૧૨૨. જ્યારે જ્યારે એ શિખરાના સ્વામી દેવા પેાતાની રાજધાનીમાંથી અહિં આવે છે ત્યારે એ આ પ્રાસાદાને વિષે આનદથી રહે છે. ૧૨૩. મેરૂપર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપસમુદ્રો મૂકીને અન્ય એ દેવાની રાજધાનીએ मुद्वीपमां आवेली . १२४. 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy