________________
(१८५)
क्षेत्रलोक ] जम्बूद्वीपनां क्षेत्रो वगेरेनुं परस्पर प्रमाण ।
एकोनविंशतितमः कलाया अपि यो लवः।
विकला ताभिरेकोनविंशत्येका कला भवेत् ॥ १३ ॥ इति परिभाषा ॥
___ व्यासो भरतहिमवतादिक्षेत्रमहीभृताम् । स्थानद्विगुणितो ज्ञेय आविदेहमतः पुनः ॥ १४ ॥ यथारोहावरोहेण विष्कम्भोऽर्द्धार्द्धहानितः।
भवेदेवं ऐवते विष्कम्भो भरतोपमः ॥ १५ ॥ तच्चैवम् । चेजम्बूद्वीपविष्कम्भे भागा नवतियुक् शतम् ।
कल्प्यन्ते तत्र भरतमेकभागमितं भवेत् ॥ १६ ॥ इतः स्थानद्विगुणत्वात् द्वौ भागौ हिमवगिरिः। हैमवतं च चत्वारोऽष्टौ महाहिमवगिरिः ॥ १७ ॥ षोडशांशा हरिवर्षं द्वात्रिंशन्निषधाचलः । विदेहाश्च चतुःषष्टिः द्वात्रिंशन्नीलवान्नगः ॥ १८॥
વળી કળાને ઓગણીશમો ભાગ તે “વિકળા'. એવી ગણીશ “વિકળા” ની એક '5 ' थाय. १3.
એ પ્રમાણે પરિભાષા છે.
છેક વિદેહસુધીમાં જે ભરત અને હિમવાન વગેરે ક્ષેત્ર અને પર્વતો છે તેઓને વ્યાસ, ( એક બીજાથી) ઠામ બમણે જાણવો. અને ત્યારપછીના ક્ષેત્ર અને પર્વતોને ઉતરતો જાય છે–અરધે અરધો થતો જાય છે એટલે ઐરવત ક્ષેત્રને વ્યાસ છેક ભરતક્ષેત્રના વ્યાસ એટલે थाय छे. १४-१५.
ते मावी रीते
જે જમ્બુદ્વીપના વ્યાસના એકસો નેવું ભાગ કપીએ તો ભરતક્ષેત્રનો વ્યાસ એવા એક ભાગ જેટલો છે; ત્યાર પછીનાં “ઠામ બમણું હોવાથી હિમવંતપર્વત એવા બે ભાગ જેટલે સમજવો; ત્યાર પછીનું હૈમવંત ક્ષેત્ર એવા ચાર ભાગ જેટલું, ત્યાર પછી મહાહિમવંત પર્વત એવડા એવડા આઠ ભાગ જેટલ, હરિવર્ષ ક્ષેત્ર સેળભાગ જેવડું, નિષધ પર્વત બત્રીશ ભાગ જેવડો, અને વિદેહક્ષેત્ર ચોસઠભાગ જેવડું છે. ૧૬-૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org