________________
sort.
૧૪ ૧૪ * લેવાય’ પછી ‘તેથી વિપરીત સર્વત્ર અસંગી જાણવા.' એટલો અર્થ રહી ગયેલ છે. ૧૦૭ ૧૦ “ઘાણમાં' ત્યાં “વજીની ઘંટીમાં' ૧૦૭ ૧૧ “ કદર્થના” ત્યાં પીલાવાની કદર્થના' ૧૧૦ ૧૩-૧૪ શ્લોક ૧૦૯ માનો અર્થ-“ એ પરથી એમ સિદ્ધ થાય છે કે બીજે પ્રતરે ૯૦ હજાર
વર્ષથી સમયાદિ અધિક અને દશ લાખ વર્ષથી ન્યૂન સ્થિતિ કોઈપણ નારકીની હાયજ
નહીં.' આ પ્રમાણે જોઈએ. ૧૧૪ ૩ “ પ્રત્યેક પ્રતરે આઠ આઠ નરકાવાસ નીકળેલી છે.' તેને બદલે “ પ્રત્યેક પ્રતરે આઠ આઠ
નરકાવાસાની શ્રેણિઓ નીકળેલી છે.' ૧૨૦ ૫ “ઉઠ્ઠામાં' છે ત્યાં “છઠ્ઠામાં' ૧૩૫ ૧ “ ઘોડાની જેમ ચઢી ચઢીને ખાતા ખાતા ' ને બદલે “ ઘોડાની જેમ એક બીજાની ઉપર
આરોહણ કરતા આરોહણ કરતા ' ૧૩૫ ૩ “ એક બીજાને ઘોડે કરીને ' આને બદલે “ ઘોડાની જેમ એક બીજાની ઉપર આર
હણ કરતા.' ૧૩૯ ૧ “ગર્ભજ સર્પો' છે ત્યાં “ગર્ભજ ભુજપરીસર્પો.' ૧૩૯ ૧૦–૧૧ પંક્તિમાં જે લખેલ છે તેને બદલે “આ કહી તે એ નરકમાં જવાના હોય એવા
જીવોની ઉત્કૃષ્ટી ગતિ છે અને પહેલી નરકના પહેલા પ્રસ્તરમાં ઉપજવું તે નરકે જનારા
સર્વ જીવોની જધન્યગતિ છે. ' આ પ્રમાણે જોઈએ. ૧૪૦ ૧ “જે ચક્રવર્તીઓ થાય છે તે પહેલી નરકમાંથીજ ઉદ્ધરાઇ ને થાય છે.' તેને બદલે “ પહેલી
નરકમાંથી ઉદ્ધરેલ છવ ચક્રવત થઈ શકે છે,' એમ જોઉએ. ૧૪૦ ૨-૩ જે છાપેલ છે તેને બદલે-બળદેવ કે વાસુદેવ પહેલી બે નરકમાંથી ઉદ્ધરીને થઈ શકે
છે અને પહેલી ત્રણ નરકમાંથી ઉરીને તીર્થકર થઈ શકે છે.' એમ જઈએ. ૧૪૧ ૭ નિષ્પાપી ને બદલે અલ્પપાપી–અહીં અનઘ શબ્દ અપવાચક છે. ૧૪૧ ૭ “એના કર્મો જે લધુ હોય છે તે” એને બદલે “ એઓના કર્મો લઘુ હોવાથી
અર્થાત તેઓ હળુકર્મી હોવાથી ' એમ જોઈએ. ૧૪૧ ૧૧ “ પરિગ્રહમાં રકત હેઇ રૂંધાઇ ગયેલો પ્રાણી ' તેને બદલે “પરિગ્રહમ રકત અને રૌદ્ર
ધ્યાની ” એમ જઈએ. ૨ “અધ્યવસાય' અગાઉ “શુભ' વિશેષણની જરૂર છે. ,, ૨ “ જન્માદિ સમયે’ પછી ‘(પાંચ કલ્યાણક ) ' ની જરૂર છે. O, ૨ “શાતાકર્મના ઉદયથી” ત્યાં “ શાતા વેદની કર્મના ઉદયથી '
૫ “ઉપાર્જન કરે છે તેને બદલે “ઉપાર્જન કરેલ હોવાથી ' ૧૪૫ ૧૧ “અરૂણવિભાસક' છે ત્યાં “અરૂણવરાવભાસક '.
૧૧ કુંડલાનભાસક' છે ત્યાં “કુંડલવરાવભાસક '
૧ “શંખાવભાસક' છે ત્યાં “શંખવરાવભાસક' ,, ૧ “રૂચકાવભાસક” છે ત્યાં “રૂચકવરાવભાસક'
, ૧ “ભુજગાવભાસક’ છે ત્યાં “ભુજગવરાવભાસક” ૧૪૬ ૧૦ પ્રારંભમાં “ ઉપર પ્રમાણે’ એટલું વધારવું. ૧૪૮ ૬ ત્રણ લાખ સેળ હજાર પછી ૨૨૭ જન જોઈએ. ૧૫૦ ૭ ‘ પૃથ્વી જળછવ’ છે ત્યાં “ પૃથ્વી અને જળના જીવ’
, ૭-૮ પૃથ્વી જળઝવ' છે ત્યાં “ પૃથ્વી અને જળના જીવ’ ૧૫૬ ૩ “ એક ગવાક્ષ ' છે ત્યાં “એક ગવાક્ષને વલય’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org