SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए वेदनानुं हृदयभेदक वर्णन । (१०७) तथा। कुम्भीषु पच्यमानास्ते प्रोच्छलन्त्यूर्ध्वमर्दिताः। उत्कर्षतो योजनानां शतानि पंच नारकाः ॥ ८३ ॥ तोट्यन्ते निपतन्तस्ते वज्रचंचूविहंगमः। व्याघ्रादिभिर्विलुप्यन्ते पतिता भुवि वैक्रियैः ॥ ८४ ॥ परमाधामिकास्ते च पापिनोऽत्यन्तनिर्दयाः । पंचाग्न्यादितपःकष्टप्राप्तासुरविभूतयः ॥ ८५ ॥ मृगयासक्तवत् मेषमहिषाद्याजिदर्शिवत् । एते हृष्यन्ति ताच्छील्यात् दृष्ट्वार्तान् हन्त नारकान् ॥८६॥ हृष्टाः कुर्वन्त्यदृहासं त्रिपद्यास्फालनादिकम् ।। इत्थं यथैषां स्यात् प्रीतिः न तथा नाटकादिभिः ॥ ८७ ॥ मृत्वाण्डगोलिकाभिख्याः तेऽपि स्युः जलमानुषाः । भक्ष्यैः प्रलोभ्यानीतास्ते तटेऽण्डगोलकार्थिभिः ॥ ८८ ॥ यन्त्रेषु पीड्यमानाश्च सोढकष्टकदर्थनाः। षडभिर्मासैर्मृता यान्ति नरकेष्वसकृत्तथा ॥ ८९॥ આ નારકોને કુંભમાં પકાવવામાં આવે છે ત્યારે એ પાંચ પાંચસો યોજન જેટલે ઉંચે ઉછળે છે. ત્યાંથી પાછા પૃથ્વી પર પડતાં જ એમને વજાતુલ્ય ચાંચવાળા વૈક્રિય પક્ષીઓ તેડવા માંડે છે અને વૈકિય વ્યાધ્ર વગેરે હિંસક જાનવર એઓને વિનાશ કરે છે. ૮૩-૮૪. આ પરમાધામીઓ અત્યન્ત પાપી અને નિર્દય છે. પંચાગ્નિ તપ આદિ કષ્ટકારક તપશ્ચર્યા કરવાથી એમને અસુરપણુની વિભૂતિ પ્રાપ્ત થઈ છે. મૃગયાસક્ત લોકોની પેઠે તથા મેષમહિષાદિના યુદ્ધ જેનારાઓની પેઠે એ સ્વભાવિક રીતે જ એ પીડા પામતા નારકોને જોઈને હર્ષ પામે છે; તથા તાળીઓ પાડી પાડીને અટ્ટહાસ કરે છે. એને એમાં જેવો આનન્દ થાય છે તે આનન્દ નાટક વગેરે જેવાથી પણ થતો નથી. ૮૫-૮૭. એઓ પણ વળી મરીને “અંડગોલિક” નામના જલમનુષ્યો થાય છે. એના અડ. ગેળા લેવા માટે એને ભક્ષ્યવડે ભાવીને કિનારે લાવવામાં આવે છે. ત્યાં એમને ઘાણીમાં ઘાલી પીલવામાં આવે છે. એઓ છ માસ પર્યન્ત કદર્થના સહન કરી મૃત્યુ પામી નરકમાં तय छे. ८८-८६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy