SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] भवनपतिदेवोना शेष — निकाय '-सुपणकुमार वगेरे। (८३) देहवर्णवस्त्रचिन्होत्कृष्टस्थित्यादिकं भवेत् । सर्वेषां भवनेशानां स्वजातीयसुरेन्द्रवत् ॥ २४७ ॥ इन्द्राणां वक्ष्यमाणेषु निकायेष्वष्टसु स्थितिः । तिस्मृणां पर्षदां देवदेवीसंख्याथ तस्थितिः ॥ २४८ ॥ लोकपालप्रियाभिख्याः सामानिकात्मरक्षिणाम् । संख्याग्रमहिषीणां च संख्यानामपरिच्छदाः ॥ २४९ ॥ अष्टानां दाक्षिणात्यानां विज्ञेया धरणेन्द्रवत् । अष्टानामौत्तराहाणां भूतानन्दसुरेन्द्रवत् ॥२५०॥ विशेषकम् ॥ केवलं लोकपालानां सुरेन्द्राणां च नामसु । विशेषोऽस्ति स एवाथ लाघवाय प्रतन्यते ॥ २५१ ।। दक्षिणोत्तरयोर्लोकपालानां किन्तु नामसु । सर्वत्रापि व्यतीहारः स्यातृतीयतुरीययोः ॥ २५२ ॥ दक्षिणस्यां तृतीयो यः तुरीयः स भवत्युदक् । दाक्षिणात्यतुरीयस्तु स्यादुदीच्यां तृतीयकः ॥ २५३ ॥ સર્વે ભવનપતિદેવનાં શરીર, વર્ણ, વસ્ત્ર, ચિન્હ તથા ઉત્કૃષ્ટ આયુષસ્થિતિ વગેરે પિતપોતાની જાતિના ઈન્દ્ર સમાન છે. ૨૪૭. જેમનું વર્ણન હજુ હવે કરવાના છીએ એ આઠે નિકાના દક્ષિણ દિશાના ઈન્દ્રોની સ્થિતિ, પર્ષદા, દેવદેવીઓની સંખ્યા અને સ્થિતિ, લોકપાળનાં અને એમની સ્ત્રીઓનાં નામ, સામાનિક તથા આત્મરક્ષકોની સંખ્યા, પટ્ટરાણીઓની સંખ્યા, એમનાં નામ અને પરીવાર-એ સર્વ ધરણેન્દ્રવત્ જાણવું. અને એવાજ ઉત્તર દિશાના આઠ ઇન્દ્રોનાં એ सर्व वाना 'भूतान' नामना -तुल्य समयां. २४८-२५०. ફત લેકપાળ અને ઇન્દ્રોના નામમાં તફાવત છે. તે સંક્ષેપમાં કહું છું – દક્ષિણ અને ઉત્તરદિશાના લોકપાળના નામમાં સર્વત્ર ત્રીજા અને ચોથામાં ફારફેર છે: દક્ષિણ દિશાનો જે ત્રીજે છે તે ઉત્તર દિશાને ચોથો છે, અને દક્ષિણને જે ચેથા છે તે ઉત્તરને श्री . २५१-२५3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy