SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५६८ ) इति रसपरीणामः ॥ ७ ॥ तत्रापि लोकप्रकाश । इति स्पर्शपरीणामः ॥ ८ ॥ अगुरुलघुपरिणामव्यवस्था चैवम् । उष्णशीत मृदुखरौ स्निग्धरुक्षौ गुरुर्लघुः । उष्णस्पर्शास्तत्र वह्नयादिवत् शीता हिमादिवत् ॥ ११९ ॥ [ सर्ग ११ बर्हादिवच्च मृदवः खराश्च प्रस्तरादिवत् । स्निग्धा घृतादिवत् ज्ञेया रूक्षा भस्मादिवन्मताः ॥ १२० ॥ गुरुस्पर्शपरिणता वज्रादिवत्प्रकीर्त्तिताः । लघुस्पर्शपरिणता अर्क तुलादिवन्मताः ॥ १२१ ॥ धूमो लघुरुपलो गुरुः ऊर्ध्वाधोगमनशीलतो ज्ञेयौ । गुरुलघुरनिलस्तिर्यग्गमनादाकाशमगुरुलघु ॥ १२२ ॥ व्यवहारतश्चतुर्धा भवन्ति वस्तूनि बादराण्येव । निश्चयतश्चागुरुलघु गुरुलघु चेति द्विभेद्येव ॥ १२३ ॥ बादरमष्टस्पर्शं द्रव्यं रूप्येव भवति गुरुलघुकम् । अगुरुलघु चतुःस्पर्शं सूक्ष्मं वियदाद्यमूर्त्तमपि ॥ १२४ ॥ આઠમે પ્રકાર સ્પશ પરિણામ:— स्पर्श परिणाम यह प्रारे छे उष्णु, शीत, मृदु, ईश, स्निग्ध, सुपो, लारे અને હળવા. Jain Education International પુદ્ગળા પિરણમીને અગ્નિ જેવા ઉષ્ણસ્પશી, હિમ જેવા શીતસ્પી, પીંછા જેવાં મૃદુસ્પશી, પાષાણુ જેવા કશ, ધૃત વગેરેની જેવા સ્નિગ્ધ, રાખ વગેરે જેવા લુખા, વ વગેરેની જેવા ભારે અને આકડાના તૂલ જેવાં હળવા સ્પ વાળા પણ થાય છે. ૧૧૮-૧૨૧. હવે પુગળના અનુરૂલઘુ પરિણામ વિષે. ( ૯ ) 7 ધૂમાડા ઊંચે જાય છે. માટે ‘ લઘુ, ” અને પત્થર નીચે પડે છે માટે ‘ શુરૂ ' સમજવા. વાયુની તીછી ગતિ છે માટે એ ગુરૂલઘુ છે; વળી આકાશ અગુલઘુ છે. ૧૨૨. ખાદર દ્રવ્યે જ વ્યવહારથી ચાર પ્રકારના છે. પણ નિશ્ચયનચે એજ પ્રકારના દ્રવ્ય કહે छे: ( १ ) गुइलघु मने ( २ ) अगुसघु. १२३. એમાં પણ આદર અષ્ટપી રૂપી દ્રવ્યજ ગુરૂલઘુ હોય છે; સૂક્ષ્મ, ચતુઃસ્પશી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy