SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५६६ ) लोकप्रकाश । संस्थानमायतं षोढा द्विविधं परिमंडलम् । चतुर्विधानि शेषाणि संस्थानानीति विंशतिः ॥ १०६ ॥ इति संस्थानपरीणामः ॥ ३ ॥ भेदाख्यः पुद्गलपरीणामो भवति पंचधा । खंड प्रतरभेदौ द्वौ चूर्णिकाभेद इत्यपि ॥ १०७ ॥ भेदोऽनुतटिकाभिख्यो भेद उत्करिकाभिधः । स्वरूपमप्यथैतेषां यथाश्रुतमथोच्यते ॥ १०८ ॥ लोहखंडादिवत्खंडभेदो भवति निश्चितम् । भूर्जपत्राभ्रपटलादिवत् प्रतरसंज्ञितः ॥ १०९ ॥ स भवेच्चूर्णिकाभेदः चिप्तमृत्पिण्डवत्किल । इक्षुत्वगादिवदनुतटिकाभेद इष्यते ॥ ११० ॥ उत्कीर्यमाणे प्रस्थादौ स स्यादुत्करिकाभिधः । तटाकावटवाप्यादिष्वप्येवं भाव्यतामयम् ॥ १११ ॥ द्रव्याणि भिद्यमानानि स्तोकान्युत्करिकाभिदा । पश्चानुपूर्व्या शेषाणि स्युरनन्तगुणानि च ॥ ११२ ॥ એ પ્રમાણે ‘ આયત સસ્થાન ’ છ પ્રકારનુ છે, પરિમ’ડળ સંસ્થાન ” એ પ્રકારનુ છે, અને શેષ ત્રણ સંસ્થાના ચચ્ચાર પ્રકારનાં છે—એટલે એકદર ગણતાં વીશ પ્રકારનાં ' संस्थान ' थयां. १०६. એ પ્રમાણે સ’સ્થાનપરીણામનું સ્વરૂપ સમજાવ્યુ. (૩). હવે પુગળના ચેાથા પ્રકારના પરિણામ · ભેદ ’ વિષે, [ सर्ग ११ थे ‘ले. ' पांय प्रारनो छे: ( १ ) मंडलेह, ( २ ) प्रतरमेह, ( 3 ) यूर्शिअलेह, ( ४ ) अनुतटिडालेह मने ( प ) उत्रा मेह. १०७-१०८. એમનું સ્વરૂપ સિદ્ધાન્તમાં નીચે પ્રમાણે કહ્યું છે:— ખડભેદ લાખંડના ટુકડા જેવા હાય છે. પ્રતરભેદ ભૂજ પત્ર અને અમરખના પડ જેવા હાય છે. ચૂર્ણિકાભેદ માત્તકાના પિડ ફૂંકયા હાય એવા હેાય છે. અનુટિકાભેદ ઇક્ષુ ત્વચા વગેરે જેવા હાય છે અને ઉત્કરિકાભેદ પેાપડા ઉખેડયા જેવા હાય છે. ૧૦૯–૧૧૧. ઉત્કરિકાભેદવાળાં ઘણાં ઘેાડાં દ્રવ્યેા હાય છે. એની પાછળ પાછળના શેષભેદવાળાં ટૂબ્યા એ કરતાં અનુક્રમે અનન્ત અન’તગણાં છે. ૧૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy