SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५६० ) लोकप्रकाश । ओजः प्रदेशं प्रतरचतुरस्त्रं नवांशकम् । नवाकाशांशावगाढमित्थं तदपि जायते ॥ ७४ ॥ तिर्यग् निरन्तरं तिस्रः पंक्तयस्त्रिप्रदेशिकाः । स्थाप्यन्ते तर्हि जायेत चतुरस्रमयुग्मजम् ॥ ७५ ॥ युग्मप्रदेशं प्रतरचतुरस्त्रं तु तद् भवेत् । चतुरस्रांशावगाढं चतुः प्रदेशसम्भवम् ॥ ७६ ॥ द्विद्विप्रदेशे द्वे पंक्ती स्थाप्येते तत्र जायते । युग्मप्रदेशं प्रतरचतुरखं यथोदितम् ॥ ७७ ॥ सप्तविंशत्यणुजातं तावदभ्रांशसंस्थितम् । ओजःप्रदेशं हि घनचतुरस्त्रं भवेदिह ॥ ७८ ॥ नवप्रदेशप्रतरचतुरस्त्रस्य तस्य वै । उपर्यधो नव नव स्थाप्यन्ते परमाणवः ॥ ७९ ॥ अष्टव्योमांशावगाढं स्पष्टमष्टप्रदेशकम् । युग्मप्रदेशं तु घनचतुरखं भवेद्यथा ॥ ८० ॥ પ્રદેશી ત્રિાણુઘન ’ કહેવાય છે. તે, પૂર્વાકત ત્રણપ્રદેશી ત્રિકાણ-પ્રતરમાં એક પરમાણુની पर मे परमाणु स्थापवाथी थाय छे. ७२-७३. ( ને નવ અશો હોય તથા નવ આકાશપ્રદેશને અવગાહુ હાય એ આજપ્રદેશી ચાખુણુવ્રતર ’ કહેવાય છે. એ, બીલકુલ અન્તરવિના તીછી ત્રણપ્રદેશી ત્રણ શ્રેણિ સ્થાપ श्राथी थाय छे. ७४-७५. [ सर्ग ११ જેને ચાર આકાશપ્રદેશેાના અવગાહ હોય અને જે ચાર પ્રદેશેાથી થયુ હાય એ યુગ્મપ્રદેશી ચેખુણવ્રતર ’ કહેવાય છે. એ, બબ્બે પ્રદેશેાવાળી બે શ્રેણિ સ્થાપવાથી थाय छे. ७६-७७. જેને સત્યાવીશ આકાશપ્રદેશેા હાય અને જે સત્યાવીશ પરમાણુઓથી થયેલુ હાય એ આજપ્રદેશી ચારસઘન ’ કહેવાય છે. એ, નવપ્રદેશી ચારસપ્રતરની ઉપર અને નીચે 6 નવ નવ પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૭૮-૭૯. જેને આઠ પ્રદેશેા ય અને આઠ આકાશપ્રદેશના અવગાહુ હાય એ યુગ્મદેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy