SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ (४५०) लोकप्रकाश । [सर्ग ७ इति द्वारपंचकम् ॥ ३३-३७ ॥ कर्माकर्मधरान्तीपभवा गर्भजा नरास्त्रिविधाः । स्युः पंचदशत्रिंशत्षट्पंचाशद्विधाः क्रमतः ॥ २२ ॥ म्लेच्छा आर्या इति द्वेधा मनुजाः कर्मभूमिजाः । म्लेच्छाः स्युः शकयवनमुरुंडशबरादयः ॥ २३ ॥ आर्याः पुनर्दिधाः प्रोक्ता ऋद्धिप्राप्तास्तथापरे । ऋद्धिप्राप्तास्तत्र षोढा प्रज्ञप्ता: परमेश्वरैः ॥ २४ ॥ अर्हन्तः सार्वभौमाश्च महैश्वर्यमनोहराः । बलदेवा वासुदेवाः स्युर्विद्याधरचारणाः ॥ २५ ॥ अनृद्धयो नवविधाः क्षेत्रजातिकुलार्यकाः । कर्मशिल्पज्ञानभाषाचारित्रदर्शनार्यकाः ॥ २६ ॥ तत्र च क्षेत्रार्या आर्यदेशोत्थास्ते सार्धा पंचविंशतिः। अंगा बंगाः कलिंगाश्च मगधाः कुरुकोशलाः ॥ २७ ॥ એ પ્રમાણે સંમૂર્ણિમ મનુષ્યનાં ૩૭ કાર વિષે કહ્યું. હવે ગર્ભજ મનુષ્યોનાં દ્વાર વિષે. એમાં પહેલું દ્વાર ભેદ: તે આ પ્રમાણે – ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, અને અન્તદ્વીપમાં ઉત્પન્ન થયેલા. એ ત્રણેના પાછા અનુક્રમે પંદર, ત્રીશ અને છપ્પન ભેદ છે. ૨૨. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, મ્લેચ્છ અને આર્ય—એમ બે જાતના છે. એમાં २४, यवन, भु३४ सने शस२ वगेरे खे२७ छे. २3. આ બે જાતના છે: સમૃદ્ધિવાળા અને સમૃદ્ધિવિનાના. એમાં સમૃદ્ધિવાળા” આ છે પ્રકારનાં છે મહાન ઐશ્વર્યશાલી અહંતા, ચક્રવતઓ, બળદેવ, વાસુદેવ, વિદ્યાધર અને यारण. २४-२५. qणी समृद्धि हित 'ना न २ ह्या छ: क्षेत्रमार्य, प्रतिमार्य, आर्य, भ. આર્ય, શિલ્પઆર્ય, જ્ઞાનઆર્ય, ભાષાઆર્ય, ચારિત્રઆર્ય અને દર્શનઆર્ય. ૨૬. એમાં, આર્યદેશમાં ઉત્પન્ન થયા હોય એ “ક્ષેત્રઆર્ય ' કહેવાય છે. એવા આર્યદેશ સાડીપચવીશ છે તે આ પ્રમાણે:– (१) 41, (२) , (३) सिंग, (४) भगध, (५) १३, (६) अश, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy