SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओनी — गति ' अने — आगति' द्वार विषे । (४०१) अपर्याप्तेषु त्रिष्वेषु निगोदाग्न्यनिलेषु च । उत्पद्यन्ते च पूर्वोक्ताः प्राणिनो निर्जरान्विना ॥ २९९ ॥ निर्जरोत्पत्तियोग्यानामुक्तः प्रत्येकभूरुहाम् । विशेषः पंचमांगस्यैकविंशादिशतद्वये ॥ ३०० ॥ शाल्यादिधान्यजातीनां पुष्पे बीजे फलेषु च । देव उत्पद्यतेऽन्येषु न मूलादिषु सप्तसु ॥ ३०१ ॥ कोरंटकादिगुल्मानां देवः पुष्पादिषु त्रिषु । उत्पद्यते न मूलादिसप्तके किल शालिवत् ॥ ३०२ ॥ इक्षुवाटिकमुख्यानां मूलादिनवके सुरः।। उत्पद्यते नैव किन्तु स्कन्धे उत्पद्यते परम् ॥ ३०३ ॥ इक्षुवाटिकादयस्त्वमी पंचमांगे प्रायो रूढिगम्याः पर्वकविशेषाः ॥ अह भंते उख्खुवाडियवीरणइक्कडन्नामाससंवत्तसत्तवन्नतिमिरसेसयचोरगतलाण एएसिणं जे जीवा मूलत्ताए कमंति एवं जहेव वंसग्गे तहेव एत्थवि मूलादीया दसउद्देसगा। नवरं । खंधदेसए देवो उबवजइ चत्सारिलेसाओ ॥ વળી દેવો શિવાય પૂર્વોક્ત સર્વ પ્રાણીઓ મૃત્યુબાદ અપર્યાપ્ત નિદ–અગ્નિકાય અને -वायुय-मात्रय योनिमा माछ-उत्पन्न थाय छे. २८८. વળી દેવજાતિમાં ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા પ્રત્યેક વનસ્પતિકાયનું વિશેષ વર્ણન પાંચમા અંગના એકવીશમા તથા બાવીશમાં શતકમાં કહ્યું છે. ૩૦૦.. દેવ મૃત્યુબાદ શાળ વગેરે જાતના ધાન્યના પુષ્પ-બીજ અને-ફળમાં આવીને ઉત્પન્ન થાય છે; એમનાં શેષ–મૂળ આદિક સાતેમાં ઉત્પન્ન થતા નથી. ૩૦૧. से प्रमाणे वणी २४' को 'शुक्ष्म' ना ५, यी भने ३०-यत्रशुभां દેવ ઉત્પન્ન થાય છે; એના મૂળ આદિક સાતેમાં નથી ઉત્પન્ન થતા; શાળની પેઠે. ૩૦૨. ઈશ્નવાટિકા એટલે શેરડીના વાઢ વગેરેનાં મૂળ આદિક નવમાં દેવ ઉત્પન્ન થતા જ નથી, ફક્ત એના સ્કંધને વિષે જ ઉત્પન્ન થાય છે. ૩૦૩. આ ઇક્ષુવાટિકા આદિકના સંબંધમાં પાંચમા અંગમાં એમ કહ્યું છે કે એ પ્રાય: રૂઢિગમ્ય પર્વકવિશે છે: ઈશ્નવાટિકા, વીરણ, ઈક્કડ + + + + + એટલામાં જીવે મૂળરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy