________________
द्रव्यलोक ] अवगाहना ' ना विषय परत्वे विस्तृत विवेचन। (३९७)
पर्याप्तापर्याप्तहीनोत्कृष्टभूधनभेदतः । चतुधैवं चतुश्चत्वारिंशदेकेन्द्रियांगिनः ॥ २८० ॥
अथावगाहनास्वेषां तारतम्यमितीरितम् । पंचमांगैकोनविंशशतोदेशे तृतीयके ॥ २८१ ॥ अपर्याप्त निगोदस्य स्यात्सूक्ष्मस्यावगाहना । सर्वस्तोका ततोऽष्टानामसंख्येयगुणाः क्रमात् ॥ २८२ ।। अपर्याप्तानिलाग्न्यम्बुभुवां सूक्ष्मगरीयसां । ततोऽपर्याप्तयोः स्थूलानन्तप्रत्येकभूरुहोः ॥ २८३ ॥ असंख्येयगुणे तुल्ये मिथोऽवगाहने लघू।। ततः सूक्ष्मनिगोदस्य पर्याप्तस्यावगाहना ॥ २८४ ।। असंख्येयगुणा लघ्वी क्रमात्ततोऽधिकाधिके । अपर्याप्तपर्याप्तस्योत्कृष्ट तस्यावगाहने ॥२८५॥ कलापकम् ॥ ततः सूक्ष्मवायुवह्नयम्भोभुवां स्युर्यथाक्रमम् । पर्याप्तानां जघन्यापर्याप्तानां च गरीयसी ॥ २८६ ।।
અથ-હવે પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાય, અપર્યા–એમ બે ભેદ, અને બેઉના વળી જઘન્ય અને ઉત્કૃષ્ટ એટલે એમ ચાર પ્રકાર થયા તે, એ ચાલીશમાં ભેળવવાથી ચુમાળીશ मेह ठेन्द्रियप्राणायाना थया. २७८-२८०.
હવે એમની અવગાહનાના સંબંધમાં તારતમ્ય છે તે પાંચમા અંગના ઓગણીશમાં શતકના ત્રીજા ઉદ્દેશને વિષે કહ્યું છે અને તે નીચે પ્રમાણે છે. ૨૮૧.
સૂક્ષ્મઅપર્યાપ્તનિમેદની અવગાહના (૧) સર્વથી ઓછી છે, અને તે કરતાં,
વળી સૂક્ષમ અને બાદર અપર્યાપ્ત વાયુ-અગ્નિ-જળ અને પૃથ્વીકાયની જઘન્ય અવગાહનાઓ ( ૮ ) અનુક્રમે અસંખ્યઅસંખ્યગણી છે. અને એથી અસંખ્યગણી અને પરસ્પર તુલ્ય અપર્યાપ્તબાદર એવા અનંતકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની ( 3 ) છે. વળી એથી અસંખ્યગણી પર્યાત સૂક્ષ્મનિગદની જઘન્ય અવગાહના ( ૧ ). છે. અને એ કરતાં અપર્યાપ્તા અને પર્યાપતા સૂફમનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના ( ૨ ) અધિક मधिसभरावी. २८२-२४५.
તેથી, સૂક્ષ્મ એવા પૃથ્વી, અપ, તેલ અને વાઉકાય પર્યાપ્ત હોય તેમની જઘન્ય (४), अपर्याप्त हाय तेभनी कृष्ट (४), भने ' पर्यात' होय अवासानी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org