________________
द्रव्यलोक ] 'प्रत्येक ' वनस्पतिकायर्नु लक्षण ।
(३६५) इति साधारणवनस्पतिभेदाः ॥ प्रत्येकलक्षणं चैवम्
यत्र मूलादिदशके प्रत्यंगं जन्तवः पृथक् ।
प्रत्येकनामकर्माढ्यास्तत्प्रत्येकमिहोच्यते ॥ ९३ ॥ तथा च आहुः जीवविचारे
एगसरीरे एगो जीवो जेसिं तु ते उ पत्तेया। फलफुल्लछल्लिकठ्ठा मूला पत्ताणि बीअाणि ॥ ९४ ॥
मूलादेर्यस्य भग्नस्य मध्ये हीरः प्रदृश्यते । प्रत्येकजीवं तद्विन्द्याद्यदन्यदपि तादृशम् ॥ ९५ ।। यत्र मूलस्कन्धकन्दशाखासु दृश्यते स्फुटम् । त्वचा कनीयसी काष्टात् सा त्वक् प्रत्येकजीविका ॥९६ ॥ तस्य द्वादश भेदाः स्युः प्रत्येकस्य वनस्पतेः ।
यथा प्रसिद्धितान् कांश्चित् दर्शयामि समासतः ॥ ९७ ।। એ પ્રમાણે સાધારણ વનસ્પતિના ભેદો કહ્યા. હવે “પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ નીચે મુજબ છે –
જ્યાં મૂળ વગેરે દશે અંગે પ્રત્યેકનામકર્માદિવાળા પૃથક્ પૃથક્ જંતુઓ હોય છે તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ૯૦.
એ સંબંધમાં “જીવવિચાર” માં કહ્યું છે કે –
જેના એક શરીરમાં એક જીવ હોય છે તે પ્રત્યેકવનસ્પતિકાય છે. દષ્ટાન્ત તરીકે ફળ, हुस, त्वया, tष्ट, भूग, पत्र भने मी०४. ८४.
આ મૂળ વગેરે ગણાવ્યાં તેને ભાંગવાથી વચ્ચે “હીર” જેવું વર્તાય છે માટે એ સર્વ, તથા એના જેવા બીજા પણ પ્રત્યેકવનસ્પતિકાય છે. ૫.
જ્યાં મૂળ, કંદ, સ્કંધ અને શાખાઓમાં કાષ્ટ કરતાં સ્પષ્ટ રીતે પાતળી ત્વચા દેખાય सत्वया ५५ प्रत्ये वनस्पतिलाय छ.८६.
આવી જે પ્રત્યેક વનસ્પતિ–એના બાર ભેદ છે. એનું સમાસથી, જેવું પ્રસિદ્ધ છે એવું કંઈ નિરૂપણ કરીએ છીએ. ૯૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org