SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (३१६) लोकप्रकाश । [सर्ग ३ अनेकार्थवादिनी तु भाषा संशयकारिणी। संशयः सिन्धवस्योक्तौ यथा लवणवाजिनो ॥ १४०६ ॥ व्याकृता तु भवेद् भाषा प्रकटार्थाभिधायिनी । अव्याकृता गभीरार्थाथवाऽव्यक्ताक्षरांचिता ॥ १४०७ ॥ श्राद्यास्तिस्रो दशविधास्तुर्या द्वादशधा पुनः। द्विचत्वारिंशदित्येवं भाषाभेदा जिनैः स्मृताः ॥ १४०८ ॥ स्तोकाः सत्यगिरः शेषास्त्रयोऽसंख्यगुणाः क्रमात् । अभाषकाश्चतुभ्योऽपि स्युरनन्तगुणाधिकाः ॥ १४०९ ॥ इति योगाः ॥ ३१ ॥ के के जीवाः कियन्तः स्युरिति दृष्टान्तपूर्वकम् । निरूपणं यत्तन्मानमित्यत्र परिकीर्तितम् ॥ १४१० ॥ परस्परं कतिपयसजातीयव्यपेक्षया । वक्ष्यते याल्पबहुता सात्र ज्ञेया कनीयसी ॥ १४११ ॥ જેમાંથી અનેક અર્થો નીકળે એવી ભાષા “સંશયકારિણી” વ્યવહારભાષા કહેવાય છે. रेभ सिंध' मेटाथी ' A Daag ' सेवा संशय थाय छे. १४०१. જેમાંથી ફુટ અર્થ નીકળે એવી ભાષા “વ્યાકૃત” વ્યવહારભાષા; અને ગંભીર તથા અવ્યકત અક્ષરોવાળી ભાષા–તે “અવ્યાકૃત” વ્યવહારભાષા કહેવાય છે. ૧૪૦૭. - એ પ્રમાણે પહેલી ત્રણના દશ દશ પ્રકાર અને ચોથીના બાર મળીને એકંદર બેંતાળીશ भाषाले श्रीविनेश्वराये ४ा छे. १४०८. સત્યવાદી સર્વથી થોડા છે. શેષ ત્રણ વર્ગના અનુક્રમે અકેકથી અસંખ્યગણા છે. અને એ ચારે વર્ગવાળાથી અનન્તગણુ “નહિ બોલનારા” છે. ૧૪૦૯. આ પ્રમાણે એકત્રીશમા દ્વાર “ગ” નું સંપૂર્ણ સ્વરૂપ સમજાવ્યું. ક્યા કયા જીવ કેટલા કેટલા છે એનું દષ્ટાન્તપૂર્વક નિરૂપણ કરવું એને “માન” કહ્યું છે. (मे मत्रीशभुद्वा२) १४१०. પરસ્પર કેટલીક સજાતીયની અપેક્ષાએ “અ૮૫બહુ” કહેવું એ “અ” અલ્પબદુત્વ धुंछ. (ये तेत्रीश द्वार ). १४११. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy