SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३१४ ) लोकप्रकाश । कंचन स्वरयन् कश्चिद्वदेदुत्तिष्ठ भो लघु । रात्रिर्जातेति दिवसे रात्रौ च रविरुद्गतः ॥ १३९२ ॥ श्रद्धाद्धा स्वेकदेशः स्याद्रात्रेर्वा दिवसस्य वा । सा मिश्रिता ययाद्धाद्धामिश्रिता सा भवेदिह ॥ १३९३ ॥ कश्चिद्यथाद्य पौरुष्यां कंचन त्वरयन् वदेत् । त्वरस्व जातो मध्यान्ह एवमेव निशास्वपि ।। १३९४ ॥ या त्वसत्यामृषाभिख्या भाषा सापि जिनेश्वरैः । प्रज्ञप्ता द्वादशविधा विविधातिशयान्वितैः ॥ १३९५ ॥ आमंत्रण्याज्ञापनी च याचनी पृच्छनी तथा । प्रज्ञापनी प्रत्याख्यानी भाषा चेच्छानुकूलिका || १३९६ ॥ अनभिगृहीता भाषाभिगृहीता तथा परा । सन्देहकारिणी भाषा व्याकृताव्याकृता तथा ॥ १३९७ ॥ हे देवेत्यादि तत्राद्या द्वितीया त्वमिदं कुरु । तृतीयेदं ददस्वेति तुर्या ज्ञातार्थनोदनम् ॥ १३९८ ।। [ सर्ग ३ ગમે એના અંશથી મિશ્રિત હાય એ અહ્વામિશ્રભાષા: જેમકે કેાઇ માણસ ખીજાને, ઉતાવળ કરવા માટે, દિવસ હોય છતાં કહે કે જલદી ઉઠે, રાત્રી પડી, અને રાત્રી હાય છતાં કહે કે सही उठ, हिवस उये १३८१-१३८-२. • અહ્વાહા' એટલે રાત્રી અથવા દિવસને એક દેશ. એ જેની સાથે મિશ્રિત હાય તે અદ્ધાદ્વામિશ્રભાષા જાણવી: જેમકે પહેલી પારસીએ એક માણુસ બીજા માણસન ઉતાવળ કરાવતા કહે કે અરે ઉતાવળ કર, મધ્યાન્હ થઈ ગયા છે. એજ પ્રમાણે રાત્રીને વિષે પણ समभवु. १३८३-१३८४. Jain Education International હવે ‘ અસત્યઅમૃષા ' એટલે વ્યવહારભાષા. એને પણ વિવિધઅતિશયેાના ધણી જિનभगवान मार प्रहारनी उही छे. ते आा प्रमाणे :-- (१) आमंत्रागी, (२) आज्ञापनी, ( 3 ) यायनी, (४) पृच्छनी, (4) प्रज्ञापनी, (६) प्रत्याच्यानी, (७) इच्छानुसिअ, (८) अनभिगृहीता, (८) अलिगृहीता, (१०) स हेड अरिशी, (११) व्याहृता भने (१२) अव्याहृता. १३८६-८७. ‘ હું દેવ’ ઇત્યાદિ આમંત્રણ અર્થમાં કંઇ કહેવું એ પહેલી આમત્રણી ભાષા; ‘તું આ કર ’ એમ. આજ્ઞારૂપ ખીજી; ‘તુ આ આપ ’ ઈત્યાદિ યાચનારૂપ ત્રીજી; જાણેલા અર્થની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy